Tuesday, August 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાશીથી પરત ફરતા ગુજરાતી કલાકારોને નડ્યો અકસ્માત, 4 ગાયકોના થયા મોત

dharmendravaghela by dharmendravaghela
2025-08-19 11:23:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કાશી વિશ્વનાથથી પરત ફરેલી ગુજરાતી કલાકારોની ટ્રાવેલર બસનો મધ્ય પ્રદેશના શિવપૂરી પાસે

અકસ્માત થયો છે. જેમાં બસમાં સવાર 20 લોકો પૈકી 4 લોકોનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અન્ય લોકો

ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજીત 15 મ્યુઝિશિયનોનું

ગૃપ ટ્રાવેલરમાં સવાર થઈને વારાણસીના કાશી વિશ્વનાથ ખાતે યોજાયેલ શિવકથાના કાર્યક્રમમાં ભાગ

પોતાનું પર્ફોમન્સ આપવા માટે ગયું હતું. શિવકથામાં પોતાનુ પર્ફોમન્સ આપ્યા બાદ શુક્રવારે સાંજે

મ્યુઝિશિયનનું આ ગૃપ ગુજરાત પરત આવવા માટે રવાના થયું હતું. ત્યારે આજે સવારે 5.30 વાગ્યાની

આસપાસ આ મ્યુઝિશિયન ગૃપની ટ્રાવેલર બસ મધ્ય પ્રદેશના નેશનલ હાઈવે-46 પરથી પસાર થઈ

રહી હતી. ત્યારે ટ્રાવેલર બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગૂમાવ્યો હતો. પરિણામે ટ્રાવેલરનો એક ટ્રક

સાથે ગંભીર અકસ્માત થયો હતો.
મધ્ય પ્રદેશના શિવપુર પાસે થયેલા અકસ્માતને લઈને સુરવાયા પોલીસ સ્ટેશનથી પોલીસ કર્મીઓ

ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ ખાતે મોકલ્યા

હતા. આ અકસ્માતમાં ટ્રાવેલર બસમાં સવાર ઓરકેસ્ટ્રા ગ્રુપના એક સિંગર સહિત 4 લોકોના મોત

નિપજન્યું હતું. જેમાં હાર્દિક દવે નામના ગાયકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે રાજા ઠાકુર,

અંકિત ઠાકુર અને રાજપાલ સોલંકી નામના ત્રણ લોકોનું હૉસ્પિટલમાં તબીબી સારવાર દરમિયાન મૃત્યુ

થયું હતું.ચાર મૃતકો સિવાય બસમાં સવાર રાવલ મોહિત, આશિષ વ્યાસ, મોહલિક, નરેન્દ્ર નાયક, ચેતન

કુમાર, ઋષિકેશ, વિપુલ, અરવિંદ, અર્જુન, હર્ષદ ગોસ્વામી અને ટ્રાવેલરનો ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો છે. જે

પૈકી 7 લોકો ગંભીર હાલતમાં હોવાનું અનુમાન છે. સુરવાયા પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે

મોકલીને અકસ્માતની ઘટનાની તપાસ શરૂ કરી છે. ડ્રાઇવરને ઝોકું આવવાથી આ અકસ્માત થયો હતો

એવું પોલીસની શરૂઆતની તપાસ જણાવી રહી છે.

Tags: gujarati kalakar accidentMPshivpuri
Previous Post

Hogyan regisztráljunk a Shuffle Casino Hungary oldalán és kezdjük el a játékot?

Next Post

રશિયા-યુક્રેન યુદ્ધનો અંત નજીક?, ટ્રમ્પની બેઠક બાદ શાંતિ વાટાઘાટોની આશા જાગી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા

August 19, 2025
પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર
તાજા સમાચાર

પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર

August 19, 2025
સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ
તાજા સમાચાર

સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ

August 19, 2025
Next Post
રશિયા-યુક્રેન યુદ્ધનો અંત નજીક?, ટ્રમ્પની બેઠક બાદ શાંતિ વાટાઘાટોની આશા જાગી

રશિયા-યુક્રેન યુદ્ધનો અંત નજીક?, ટ્રમ્પની બેઠક બાદ શાંતિ વાટાઘાટોની આશા જાગી

મુંબઈમાં ભારે વરસાદ, ઠેર ઠેર કમર સુધીના પાણી ભરાયા

મુંબઈમાં ભારે વરસાદ, ઠેર ઠેર કમર સુધીના પાણી ભરાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.