• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટેકસાસમાં ટ્રમ્પના પક્ષના સાંસદ દ્વારા હનુમાનજીનું અપમાન

ખ્ર્રિસ્તી રાષ્ટ્રમાં ખોટા હિન્દુ ભગવાનની ખોટી પ્રતિમા હોવાનું કહ્યું, સાંસદ એલેક્ઝાન્ડર ડંકન સામે પગલાં લેવા હિન્દુ અમેરિકન સંગઠનોની ટેક્સાસ રિપબ્લિકન પાર્ટી સમક્ષ માગણી

dharmendravaghela by dharmendravaghela
2025-09-24 11:56:49
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો છેલ્લા કેટલાક સમયથી વણસ્યા છે.

પ્રમુખ ટ્રમ્પે ભારત પર દબાણ વધાર્યું છે તેનાથી સ્થિતિ વધુ કથળી છે. જોકે, ટ્રમ્પે પીએમ મોદીની

પ્રશંસા કરી બંને દેશના સંબંધો સુધારવાના સંકેત આપ્યા છે. પરંતુ આ પહેલાં જ ટ્રમ્પના રિપબ્લિકન

પક્ષના સાંસદ એલેક્ઝાન્ડર ડંકને વિવાદસ્પદ ટીપ્પણી કરતા ભગવાન હનુમાનનું અપમાન કર્યું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના રિપબ્લિકન પક્ષને ગયા વર્ષે પ્રમુખપદની ચૂંટણીમાં

અમેરિકન હિન્દુઓએ મોટા પ્રમાણમાં મત આપ્યા હતા, પરંતુ પ્રમુખ બન્યા પછી હવે ટ્રમ્પ અને

રિપબ્લિકન પાર્ટીનું વલણ બદલાઈ ગયું છે. ટ્રમ્પ અને તેમના સાથી નેતાઓ અત્યાર સુધી ભારત અને

હિન્દુઓ વિરોધી નિવેદનો આપતા હતા, પરંતુ તેમણે હવે હિન્દુ ભગવાન માટે પણ વિવાદાસ્પદ નિવેદનો

આપવાનું શરૂ કર્યું છે.અમેરિકાના ટેક્સાસમાં અષ્ટલક્ષ્મી મંદિરમાં ગયા વર્ષે ૯૦ ફૂટ ઊંચી ભગવાન

હનુમાનની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. ભગવાન હનુમાનની આ પ્રતિમા અમેરિકાની ત્રીજી સૌથી

ઊંચી પ્રતિમા છે. આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓળખાય છે. આ પ્રતિમાનો રિપબ્લિકન સાંસદ

એલેક્ઝાન્ડર ડંકને વિરોધ કર્યો છે, જેનાથી હિન્દુ સંગઠનનો ગુસ્સો ભડકી ઊઠયો છે. અમેરિકામાં રહેતા

હિન્દુઓએ રિપબ્લિકન પાર્ટી સમક્ષ પગલાં લેવાની માગણી કરી છે.
એલેક્ઝાન્ડર ડંકને હનુમાનજીની પ્રતિમાનો વીડિયો શૅર કરતા લખ્યું કે, એક ખોટા ભગવાનની ખોટી

પ્રતિમાને ટેક્સાસમાં સ્થાપિત કરવાની મંજૂરી શા માટે અપાઈ છે? આપણે એક ખ્રિસ્તી રાષ્ટ્ર છીએ. અન્ય

એક પોસ્ટમાં તેણે લખ્યું, બાઈબલમાં લખ્યું છે, મારા સિવાય તમારા અન્ય કોઈ ભગવાન હોઈ શકે નહીં.

તમે ધરતી પર, સ્વર્ગમાં અથવા સમુદ્રમાં પોતાના માટે કોઈ પ્રતિમા, તસવીર બનાવી શકો નહીં.ડંકનની

આ પોસ્ટ પછી અમેરિકામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને ડંકનના નિવેદનને હિન્દુ

વિરોધી અને ઉશ્કેરણીજનક ગણાવ્યું હતું.

Tags: alekzander dunkan hanumanjiUSA
Previous Post

ICCએ અમેરિકાનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કર્યું

Next Post

ફાંસના રાષ્ટ્રપતિ મેક્રોન ન્યુયોર્કમાં શરમ જનક સ્થિતિમાં મુકાયા!

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post

ફાંસના રાષ્ટ્રપતિ મેક્રોન ન્યુયોર્કમાં શરમ જનક સ્થિતિમાં મુકાયા!

નવરાત્રીમાં ગુજરાતનું નવું પ્રધાનમંડળ જાહેર થશે તો નારીશક્તિનો પરચો જોવા મળશે?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In