Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં મિશિગનના ચર્ચમાં ઓપન ફાયરિંગ, 4 લોકોના મોત

ચર્ચમાં અંધાધૂંધ ગોળીબાર થતા દોડધામ, ચર્ચમાં ભારે નુકસાન થયું

dharmendravaghela by dharmendravaghela
2025-09-29 11:57:59
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં સ્થિતિ વધારે વણસી રહી હોય તેવું લાગે છે. એકાદ મહિનામાં એક ફાયરિંગની ઘટના બનતી જ રહે છે. ફરી એકવાર રવિવારે અમેરિકાના મિશિગન શહેરમાં અંધાધૂંન ગોળીબાર શરૂ થઈ ગયો હતો. ગત રવિવારે સવારે અચાનક અહીં આવેલા એક ચર્ચમાં અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં ચાર લોકોનું મોત થયું જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યાં છે. ઘાયલોને સત્વરે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં.
ઘટનાની વાત કરવામાં આવે તો, હુમલાખોર પોતાના કાર લઈને ચર્ચમાં ઘૂસી ગયો અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જો કે, પોલીસે તેને ત્યાર ઠાર કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનામાં ચાર લોકોના મોતની પોલીસે પુષ્ટિ કરી હતી. ફાયરિંગ કરનારા વ્યક્તિને પોલીસે ઠાર કર્યો તેની ઉંમર 40 વર્ષની હોવાનું પોલીસે જણાવ્યું હતું. અત્યારે પોલીસે ચર્ચને ખાલી કરાવવાનું કામ કરી રહી છે. કારણ કે, ગોળીબારના કારણે ચર્ચમાં ભારે નુકસાન થયું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કેટલાક લોકો લાપતા છે, તેમને શોધવાની કામગીરી પણ ચાલી રહી છે.આ માસ ફાયરિંગ શા માટે થયું અને તેની પાછળ કોનો હાથ હતો? તે મામલે કોઈ જાણકારી મળી નથી. પ્રશ્ન એ પણ છે કે, શું ફાયરિંગ કરનારા વ્યક્તિ અને ચર્ચ વચ્ચે કોઈ સંબંધ હશે? ફાયરિંગ કરનારા વ્યક્તિને ગોળી મારી ઠાર કરવામાં આવ્યો હોવાથી અત્યારે આ વિસ્તારમાં કોઈ જોખમ નથી તેવું પોલીસે જણાવ્યું હતું.

Tags: firing churchmishiganUSA
Previous Post

“આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ” : પીએમ.મોદીએ લખી ઈટલીના PM મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના

Next Post

અમેરિકામાં 1 લાખથી યુએસ ફેડરલ કર્મચારીઓની નોકરી જોખમમાં!

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
અમેરિકામાં 1 લાખથી યુએસ ફેડરલ કર્મચારીઓની નોકરી જોખમમાં!

અમેરિકામાં 1 લાખથી યુએસ ફેડરલ કર્મચારીઓની નોકરી જોખમમાં!

બોટાદ હાઈવે પર ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસતાં 3ના મોત

બોટાદ હાઈવે પર ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસતાં 3ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.