Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ફિલિપાઇન્સમાં 7.4ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ,

સુનામીની ચેતવણી જાહેર, લોકોમાં ફફડાટ

dharmendravaghela by dharmendravaghela
2025-10-10 12:12:19
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ફિલિપાઇન્સની ધરતી આજે વહેલી સવારે જોરદાર ભૂકંપના કારણે ધણધણી ઊઠી છે. ફિલિપાઇન્સના દક્ષિણમાં ટાપુ પર આવેલા મિન્ડાનાઓના પૂર્વીય તટ પર શુક્રવારે સવારે 7.4ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો, જેનાથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો.આ ભૂકંપના પગલે તંત્ર દ્વારા સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે, જેને કારણે લોકો ગભરાટમાં પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.
અમેરિકન ભૂસ્તર સર્વેક્ષણ અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 9 વાગ્યેને 43 મિનિટે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ઓરિએન્ટલ પ્રાંતના સેન્ટિયાગો શહેરથી લગભગ 20 કિલોમીટર પૂર્વમાં સ્થિત હતું. બીજી બાજુ ફિલિપાઈન્સમાં ભૂકંપ પર નજર રાખતી એજન્સીએ આ ભારે ભૂકંપને પગલે લોકો માટે એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય અને દક્ષિણ ફિલિપાઈન્સના તટીય શહેરોમાં રહેતા લોકોને તાત્કાલિક ધોરણે ઊંચા સ્થળોએ ખસી જવાની સલાહ આપવામાં આવી છે.

Tags: Earthquakephilippines
Previous Post

Кракен Маркетплейс: обзор, вход через онион и зеркала 2026

Next Post

મધ્યપ્રદેશમાં બાળકોના મોત બાદ મમતા સરકારે ‘જીવલેણ’ કોલ્ડ્રિક કફ સિરપ સામે પ્રતિબંધ મૂક્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
મધ્યપ્રદેશમાં બાળકોના મોત બાદ મમતા સરકારે ‘જીવલેણ’ કોલ્ડ્રિક કફ સિરપ સામે પ્રતિબંધ મૂક્યો

મધ્યપ્રદેશમાં બાળકોના મોત બાદ મમતા સરકારે 'જીવલેણ' કોલ્ડ્રિક કફ સિરપ સામે પ્રતિબંધ મૂક્યો

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે દરિયાઈ સુરક્ષા સહીત થયા 3 મોટા કરાર

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે દરિયાઈ સુરક્ષા સહીત થયા 3 મોટા કરાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.