Thursday, March 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખાડા પુરવા નાખેલી માટી અને મોરમથી ભાવનગરના માર્ગ ઉપર રાબડનું સામ્રાજ્ય

ઝરમર વરસાદમાં ભીંજાવા સાથે રાહદારીઓના કપડા પર કાદવ-કિચડ ઉડતા પરેશાની

jatinsanghvi by jatinsanghvi
2026-03-16 15:42:15
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

ભાવનગર શહેરમાં બે દિવસથી મોરમ
ને માટીથી વરસાદ નહિ હોવાથી ધૂળ ઉડતા આંખો બળતી હતી પરંતુ રાત્રિથી ઝરમર શરૂ થયેલા વરસાદથી સવારમાં નોકરી અને વ્યવસાય કે શાળાએ જતા બાળકોને કાદવ કીચડ જેવી સ્થિતિનો સામનો ડામર જેવા રોડ પર કરવો પડ્યો છે કારણ છે મોરમ અને માટી ઝરમર વરસાદથી ડામર જેવા રોડમાં રાબડનું સામ્રાજ્ય જાેઈ અનુભૂતિ ગામડામાં હોય તેવી થાય છે. ભાવનગર શહેરમાં રાત્રીએ શરૂ થયેલા વરસાદથી રસ્તાઓ સવારમાં પાણી નહિ પણ માટીમાં પાણી નાખીને રાબડ બનાવવામાં આવે તેવી માટી પાણી સાથેની રસ્તા ઉપર કોઈએ પાથરી દીધી હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યા છે. ઘરની બહાર નીકળતા સવારમાં રસ્તા પરના રાહદારીઓને માટીની થયેલી વરસાદની રાબડને કારણે વાહનો ગારો ગારો થયા પણ પોતાના કપડાઓ પણ બગડતા મહાનગરપાલિકાની બેદરકારી સામે રોષ ઠાલવતા જાેવા મળતા હતા. ભાવનગરના વિરાણી સર્કલ કળિયાબીડમાં સવારમાં હજારો વિદ્યાર્થીઓ શાળાએ જાય છે તો કાળિયાબીડમાંથી વ્યવસાય કે નોકરીએ જતા લોકોને સર્કલમાં થયેલા ખાડામાં મોરમ અને માટી હોવામાં કારણે ઝરમર વરસાદથી તે ભીંજાયને ગારો બનીને કાદવ અને કીચડ જેવા બની ગયા હતા. રસ્તા પર નીકળતા લોકોને રસ્તાની હાલત જાેઈને મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કરવા મજબુર કર્યા હતા. કાળિયાબીડ એક નહિ પણ શહેરના આરટીઓ સર્કલથી આખલોલ જકાતનાકા સુધી પણ જ્યાં મોરમ અને માટી નાખવામાં આવી છે ત્યાં રાબડ થઈ ગઈ છે. શનિવારે વરસાદ થોભી ગયા બાદ બે દિવસથી શહેરમાં રસ્તાઓમાં ખાડાઓ મોરમથી પૂરવામાં આવ્યા હતા. ખાડામાં વાહનો ચાલતા ધૂળની ડમરીઓ ઊડતી હતી અને બાઇક ચાલકોને આંખો બળવી વિગેરે સમસ્યાઓ થતી હતી. હવે ઝરમર વરસાદથી એ જ મોરમ અને માટી કાદવ કીચડમાં રસ્તા પર વાહન ચલાવતા સ્લીપ થવાનો પણ ડર સતાવે છે.કપડાં અને વાહનનો ખરાબ થાય છે પણ સાથે અકસ્માતનો ભય રહે છે. મહાનગરપાલિકાના બનાવેલા રસ્તાઓ તૂટે છે કેમ ? આવા સવાલો પણ લોકોમાં થાય છે.
Tags: BmcmoramRoad
Previous Post

એસ.ટી. બસમાં આગના બનાવમાં બેદરકાર ત્રણ કર્મચારી સસ્પેન્ડ

Next Post

ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી મુદ્દે બહુ ગાજેલું તંત્ર વરસ્યું નામનું’ય નહિ !

jatinsanghvi

jatinsanghvi

Related News

સોનિયા ગાંધીની તબિયત લથડી
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

March 25, 2026
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

March 25, 2026
તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

March 25, 2026
Next Post

ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી મુદ્દે બહુ ગાજેલું તંત્ર વરસ્યું નામનું’ય નહિ !

સોનગઢના પાલડી ગામે સ્લેબનો પોપડો પડતા શ્રમિકનું મોત

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.