Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હી-NCRમાં પ્રદૂષણ વચ્ચે ધુમ્મસ

ઉત્તરપ્રદેશ-બિહારમાં કોલ્ડ વેવની હવામાન વિભાગે આપી આગાહી

dharmendravaghela by dharmendravaghela
2025-11-13 12:18:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશભરમાં ઠંડનો પ્રકોર ધીમે ધીમે વધી રહ્યો છે, જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના

વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ હજુ પણ ચિંતાજનક બની છે. હવામાન વિભાગે ત્રણ રાજ્યોમાં કોલ્ડ

વેવની ચેતવણી જાહેર કરી છે, તો દિલ્હીમાં AQI ‘ગંભીર’ સ્તરે યથાવત્ છે. સવારે હળવી ઘુમ્મસ પણ

દેખાઈ હતી, જે આગામી દિવસોમાં વધવાની સંભાવના હવામાન વિભાગે કરી છે.

દિલ્હીના અનેક વિસ્તારોમાં સવારે સ્મોગની પાતળી ચાદર છવાઈ રહી છે. IMDના અનુમાન મુજબ,

આગામી સાત દિવસ સુધી સવારે હળવી ઘુમ્મસ રહેશે. લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અને મહત્તમ

તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રદૂષણની વાત

કરીએ તો CPCB અનુસાર અનેક સ્થળોએ AQI 400ને પાર જોવા મળ્યો હતો.

ઉત્તર પ્રદેશમાં દિવસે તીવ્ર સૂર્યપ્રકાશ હોવા છતાં રાત્રે ઠંડક વધી રહી છે. IMDએ મધ્ય પ્રદેશ, દક્ષિણ

હરિયાણા, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 15 નવેમ્બર સુધી કોલ્ડ વેવ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર સહિત અનેક રાજ્યોમાં ઠંડનો અસર સ્પષ્ટ થઈ રહ્યો છે.

બિહારની રાજધાની પટના સહિત રાજ્યના શહેરોમાં લઘુત્તમ તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. આગામી

દિવસોમાં ઠંડીનો પ્રભાવ વધશે. મધ્ય પ્રદેશ, વિદર્ભ અને ઝારખંડમાં દાંત કકડાવતી ઠંડી લાગવાની

સ્થિતિ બની શકે છે. પૂર્વોત્તર ભારત, પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં હળવાથી

મધ્યમ ઘુમ્મસની આગાહી છે.

Tags: delhi NCRfoggpollution
Previous Post

G7 બેઠકમાં ભારત-અમેરિકા વચ્ચે થઈ દ્વિપક્ષીય વાટાઘાટો

Next Post

ભાવનગરના ખેડૂતવાસ ટેકરી ચોક વિસ્તારમાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગરના ખેડૂતવાસ ટેકરી ચોક વિસ્તારમાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા

ભાવનગરના ખેડૂતવાસ ટેકરી ચોક વિસ્તારમાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા

બીરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ભાવનગરમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી

બીરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે ભાવનગરમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.