Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શ્રીરામ જન્મભૂમિ મંદિર પર લહેરાયો ‘ ધર્મધ્વજ ‘

આ ધ્વજ ભગવાન શ્રીરામના તેજ, શૌર્ય અને આદર્શોની સાથે આપણી આસ્થા, અધ્યાત્મ અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક : નરેન્દ્ર મોદી : ધ્વજારોહણ સમારોહમાં સંઘના વડા મોહન ભાગવત,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના ઉપસ્થિત રહ્યા

dharmendravaghela by dharmendravaghela
2025-11-25 12:43:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં આવેલા શ્રીરામ જન્મભૂમિ મંદિર શિખર સાથે તૈયાર થઈ જતા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિખર ઉપર ધર્મધ્વજ ફરકાવ્યો હતો.શ્રીરામ મંદિર પહોંચતા પહેલા મોદીએ રોડ શો કર્યો હતો,મંદિરમાં રામલલ્લાના દર્શન અને પૂજન કર્યાબાદ ભવ્ય શિખર ઉપર ભગાવો ધ્વજ ફરકાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના શિખર પર ઐતિહાસિક ધ્વજારોહણ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘ વડા મોહન ભાગવત સાથે ગર્ભગૃહમાં રામ દરબારમાં અને રામ લલ્લાની પ્રતિમાની પૂજા અર્ચના કરી હતી.

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના શિખર પર ઐતિહાસિક ધ્વજારોહણ સમારોહ માટે નરેન્દ્ર મોદીએ ભવ્ય રોડ શો પણ કર્યો હતો. રામપથ પર મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ વડાપ્રધાનના કાફલા પર સતત ફૂલોની વર્ષા કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી આ પવિત્ર પ્રસંગ માટે વિશેષ વ્રત રાખીને અયોધ્યા પહોંચ્યા હતા.ધ્વજારોહણ પહેલાં, વડાપ્રધાને રામ મંદિર પરિસરમાં પહોંચીને સપ્ત મંદિરોમાં દર્શન-પૂજનનો કાર્યક્રમ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ધ્વજ ભગવાન શ્રીરામના તેજ, શૌર્ય અને આદર્શોની સાથે આપણી આસ્થા, અધ્યાત્મ અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. ત્યારબાદ વડાપ્રધાન મોદી અને સરસંઘચાલક મોહન ભાગવતે રામલલાના ગર્ભગૃહમાં દર્શન અને પૂજન કર્યા. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા

Tags: ayodhyaram dhwajuttar pradesh
Previous Post

અરુણાચલ પ્રદેશ ભારતનું જ છે અને રહેશે : યુવતી સાથે દુર્વ્યવહાર મામલે ભારતનો ચીનને જવાબ

Next Post

એટ્રોસીટીના આરોપીને આશરો આપનાર ભાવનગરની મહિલા કોન્સ્ટેબલને જેલ હવાલે કરવા હુકમ

dharmendravaghela

dharmendravaghela

Related News

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

ઇંધણની અછત નિવારવા હવે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા તૈયારી

April 22, 2026
METAનું સર્વર ડાઉન: વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, FB, થ્રેડ યુઝર્સ અકળાયા
આંતરરાષ્ટ્રીય

સોશ્યલ મીડિયા કંપની મેટા હજારો કર્મચારીઓની છટણી કરશે

April 22, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાતને અર્થવિહીન ગણાવી

April 22, 2026
Next Post
એટ્રોસીટીના આરોપીને આશરો આપનાર ભાવનગરની મહિલા કોન્સ્ટેબલને જેલ હવાલે કરવા હુકમ

એટ્રોસીટીના આરોપીને આશરો આપનાર ભાવનગરની મહિલા કોન્સ્ટેબલને જેલ હવાલે કરવા હુકમ

Essential Insights into Dexscreener for Informed Trading

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.