Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી

ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક કરારો માટેની છ બેઠક પૂર્ણ

dharmendravaghela by dharmendravaghela
2025-11-29 12:02:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ૫૦ દેશો સાથેની વાટાઘાટોની પ્રગતિ વિશે શુક્રવારે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આર્મેનિયા, બેલારુસ, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનનો સમાવેશ કરતા યુરેશિયન ઇકોનોમિક યુનિયન સાથે વેપાર કરારની વાટાઘાટો ઝડપથી આગળ વધી રહી છે.ભારતીય અર્થતંત્ર વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક બની રહ્યું છે, ત્યારે દેશનો વેપાર વિસ્તારવા માટે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મહત્ત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. શુક્રવારે FICCIની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા તેમણે જણાવ્યું કે,ભારત હાલમાં લગભગ ૫૦ જેટલા વિવિધ દેશો અને જૂથો સાથે મુક્ત વેપાર કરારો માટે સક્રિય રીતે વાટાઘાટો કરી રહ્યું છે.ભારતના દ્રષ્ટિકોણમાં અનેક મુખ્ય જૂથો સાથે ચર્ચાનો સમાવેશ થાય છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ, જેમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કતાર, કુવૈત, ઓમાન અને બહેરીનનો સમાવેશ થાય છે,આ દેશોએ રસ દાખવ્યો છે. આમાંથી ભારતે યુએઈ સાથે વ્યાપક વેપાર કરાર લાગુ કરી દીધો છે, જ્યારે ઓમાન સાથે ચર્ચાઓ પૂર્ણ થવાના આરે છે. બહેરીન અને કતારે પણ ભારત સાથે વેપાર કરાર પર વાટાઘાટો શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
કેન્દ્રીય મંત્રીએ યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના દ્વિપક્ષીય વેપાર કરારઅંગે પણ મુખ્ય અપડેટ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ માટે વાટાઘાટોના છ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને ચર્ચા સતત આગળ વધી રહી છે. બંને દેશોએ આ વર્ષના અંત સુધીમાં કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય રાખ્યું છે. ભારતીય અર્થતંત્રની ઝડપી પ્રગતિ વચ્ચે આ આક્રમક ટ્રેડ ડિપ્લોમસી દેશને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ થશે.

Tags: free trade agreementindiapiyush goyal
Previous Post

એરબસ A320ના સોફ્ટવેરમાં ખામી : હવાઈ સેવા પ્રભાવિત

Next Post

શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી

શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.