Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ન્યુઝીલેન્ડમાં ખ્રિસ્તી જુથે ‘હાકા’ ડાન્સ કરીને શીખ શોભાયાત્રા અટકાવતા વિવાદ

ઘટના મામલે અમૃતસર સ્થિત શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ સહિત શીખ સંગઠનોને ચિંતા વ્યક્ત કરી

dharmendravaghela by dharmendravaghela
2026-01-12 11:57:03
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ન્યુઝીલેન્ડમાં છેલ્લા એક મહિનામાં બીજી વખત શીખ સમુદાયના અપમાનની ઘટના બની છે. આજે ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિની નિમિતે શીખ સમુદાય દ્વારા આયોજિત નગર કીર્તન યાત્રાનો એક સ્થાનિક રાઈટ વિંગ ધાર્મિક જૂથે વિરોધ કર્યો હતો. આ ઘટના મામલે અમૃતસર સ્થિત શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ સહિત શીખ સંગઠનોને ચિંતા વ્યક્ત કરી છે.

અહેવાલ મુજબ, આ ઘટના ઓકલેન્ડથી લગભગ 225 કિમી દૂર આવેલા તૌરંગા શહેરમાં બની હતી. ગુરુદ્વારા શીખ સંગત મંદિરથી આજે રવિવારે 11 વાગ્યે શોભાયાત્રા શરૂ થઈ હતી અને કેમેરોન રોડ થઈને તૌરંગા બોય્ઝ કોલેજ તરફ આગળ વધી રહી હતી. આ દરમિયાન ખ્રિસ્તી ધર્મના આગેવાન બ્રાયન તામાકી અને ડેસ્ટિની ચર્ચ સાથે જોડાયેલા લોકોનું ટોળું આવી પહોંચ્યું હતું અને શોભાયાત્રાને અટકાવી હતી
ખ્રિસ્તી જુથે શીખ શોભાયાત્રાની સામે પરંપરાગત આદિવાસી નૃત્ય ‘માઓરી હાકા’ પરફોર્મ કર્યું. આ દરમિયાન “આ ભારત નહીં પણ ન્યુઝીલેન્ડ છે” લખેલા બેનરો જોવા મળ્યા હતાં.
ખ્રિસ્તી જૂથ શીખ સમુદાયની આ શોભાયાત્રાના વિક્ષેપ પાડે એવી શક્યતાને ધ્યાનમાં રાખીને, પોલીસ વિભાગે પહેલાથી જ સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હતી. પોલીસ બંને પક્ષોએ સમાધાન કરાવ્યું હતું અને અનિચ્છનીય ઘટના ટળી હતી.
બ્રાયન તામાકીએ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું હતું, “આ રસ્તાઓ કોના છે? કીવીઓની છે” “સાચા દેશભક્તો પાછળ ન હટતા.”ગત મહીને ઓકલેન્ડમાં શીખ સમુદાયની એક શોભાયાત્રા દરમિયાન પણ આવા દ્રશ્યો સર્જાયા હતાં, જેને કારણે તણાવ પેદા થયો હતો. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, અકાલ તખ્તના જથેદાર અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી.

Tags: haka dance stopped sikh shobhayatraNew Zealand
Previous Post

ડોનાલ્ડ ટ્રમ્પે હવે પોતાને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા ?

Next Post

વેનેઝુએલાની સબસિડીના સહારે ક્યુબાની અર્થવ્યવસ્થા ચલાવવાનો યુગ હવે સમાપ્ત : ટ્રમ્પ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
વેનેઝુએલાની સબસિડીના સહારે ક્યુબાની અર્થવ્યવસ્થા ચલાવવાનો યુગ હવે સમાપ્ત : ટ્રમ્પ

વેનેઝુએલાની સબસિડીના સહારે ક્યુબાની અર્થવ્યવસ્થા ચલાવવાનો યુગ હવે સમાપ્ત : ટ્રમ્પ

અમદાવાદમાં પીએમના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ

અમદાવાદમાં પીએમના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.