Saturday, July 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અમરેલી

ભાવનગર પોરબંદર ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર!:ટ્રેક પર પથ્થરો અને થાંભલા ગોઠવ્યા

પાયલોટની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી

jatinsanghvi by jatinsanghvi
2026-01-23 21:22:28
in અમરેલી, તાજા સમાચાર, પ્રાદેશિક, ભાવનગર, રાજકોટ
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.24
ભાવનગર પોરબંદર ટ્રેનને ઉથલાવવા પ્રયાસ થયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. શુક્રવારે અમરેલી જિલ્લાના ચિતલ અને ખીજડિયા વચ્ચે રેલવે ટ્રેક પર અજાણ્યા શખ્સો દ્વારા અવરોધો ઊભા કરી ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. જો કે, લોકો પાયલોટની સતર્કતાને કારણે સેંકડો મુસાફરોનો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી મુજબ, ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન જ્યારે ચિતલથી ખીજડિયા તરફ જઈ રહી હતી, ત્યારે ટ્રેક પર અચાનક પથ્થરો અને લોખંડના ફેન્સિંગ પોલ (થાંભલા) પડેલા જોવા મળ્યા હતા. ટ્રેક પર આ વસ્તુઓ દેખાતા લોકો પાયલોટે ત્વરિત ઈમરજન્સી બ્રેક મારી ટ્રેનને થંભાવી દીધી હતી.

Previous Post

ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે સરસ્વતી વંદના કાર્યક્રમનું આયોજન

Next Post

આઠમાં પગારપંચના અમલ પહેલા નાણાકીય ક્ષેત્રના કર્મચારીઓના પગારમાં વધારો

jatinsanghvi

jatinsanghvi

Related News

સોનમ વાંગચૂકે કેન્દ્રીય મંત્રી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં ઉપવાસ છોડ્યા
તાજા સમાચાર

સોનમ વાંગચૂકે કેન્દ્રીય મંત્રી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં ઉપવાસ છોડ્યા

July 24, 2026
મીઠી વીરડીના યુવક ઉપર સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ હુમલો કર્યો
ભાવનગર

મહુવામાં ધંધો સરખો ચલાવવો હોય તો મફતમાં સોપારી આપવી પડશે કહી વેપારીને માર માર્યો!

July 24, 2026
સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક
ભાવનગર

પાલીતાણાના મોટી પાણીયાળી ગામે જમીન બાબતે કૌટુંબિક કાકાનો પરિવાર પર હુમલો

July 24, 2026
Next Post
આઠમાં પગારપંચના અમલ પહેલા નાણાકીય ક્ષેત્રના કર્મચારીઓના પગારમાં વધારો

આઠમાં પગારપંચના અમલ પહેલા નાણાકીય ક્ષેત્રના કર્મચારીઓના પગારમાં વધારો

મુંબઈના ઓશિવારા હાઈ પ્રોફાઇલ ફાયરિંગ કેસમાં અભિનેતા કમાલ આર ખાનની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.