Saturday, April 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયામાં લાપત્તા થયેલ ભારતીય યુવક મૃત હાલતે મળી આવ્યો

કર્ણાટકનો વતની યુવાન અમેરિકામાં રહીને પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતો હતો

dharmendravaghela by dharmendravaghela
2026-02-16 11:48:10
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના કેલિફોર્નિયામાં લાપતા બનેલા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. કર્ણાટકનો રહેવાસી સાકેત શ્રીનિવાસૈયા 9 ફેબ્રુઆરીથી લાપતા થયો હતો જે બાદ તેને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. પરંતુ આજે તેનો મૃતદેહ મળી આવ્યો હોવાની પુષ્ટિ થઈ હતી.

સેન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય દૂતાવાસે પુષ્ટિ કરી કે, પોલીસે ગુમ ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ શોધી કાઢ્યો છે. સાકેત શ્રીનિવાસૈયા અમેરિકામાં રહીને પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતો હતો તે કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલેનો વિદ્યાર્થી હતો.

દૂતાવાસે એક્સ પોસ્ટમાં જણાવ્યું કે, પોલીસે ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ શોધી કાઢયો છે. મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે ભારત મોકલવા જરૂરી મદદ કરવામાં આવશે. દૂતાવાસે પરિવારજનો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરી હતી.
સાકેત લાપતા થયો તે પહેલા કેમ્પસથી લગભગ 1 કિમી દૂર જોવા મળ્યો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવાયું હતું. બાદમાં કેમ્પસ નજીકના ટિલ્ડેન રિજનલ પાર્ક નજીક એક મકાન પાસેતી તેને પાસપોર્ટ અને લેપટોપ બેગ મળી આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાકેતનો મૃતદેહ બર્કલે હિલ્સ પાસે આવેલી અંજા લેકમાંથી મળી આવ્યો છે. સાકેત શ્રીનિવાસૈયા કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો વિદ્યાર્થી હતા. તે પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરતો હતો અને મૂળ કર્ણાટકના તુમકુરુના રહેવાસી હતા. તે છેલ્લી વાર અંજા લેક પાસે જ જોવા મળ્યો હતો

Tags: indian studentLashUSA
Previous Post

સંભવિત પરમાણુ કરારમાં ઈરાનના પરમાણુ માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરવું અનિવાર્ય : ઇઝરાયલ

Next Post

Кракен: Актуальные ссылки и советы по входу в даркнет

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

ઊર્જા સંકટ વચ્ચે પાડોશી દેશોની હવે ભારત તરફ નજર

April 3, 2026
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરતા લોકો પરેશાન

April 3, 2026
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ ખાડી ખુલ્લી કરાવવા હવે ચીનના પ્રયાસો

April 3, 2026
Next Post

Кракен: Актуальные ссылки и советы по входу в даркнет

ભાવનગર શહેર અને જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.