• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મથુરા નજીક કાર નહેરમાં ખાબકતા એક પરિવારના ત્રણ સહિત ચાર લોકોના મોત

લગ્ન સમારંભમાં હાજરી આપવા રાજસ્થાન જઈ રહેલા પરિવારને નડયો અકસ્માત

dharmendravaghela by dharmendravaghela
2026-02-19 11:33:54
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશના મથુરાના મગોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કાર નહેરમાં ખાબકી હતી. જેમાં ચાર

યુવકોના મોત થયા હતા. તેઓ રાજસ્થાનમાં એક લગ્ન સમારંભમાં જઈ રહ્યો છે. મૃતકોમાં ત્રણ એક જ

પરિવારના હતા.

જાણકારી મુજબ, પૂર ઝડપે આવતી કાર અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાયા બાદ ગોવર્ધન

નહેરમાં ખાબકી હતી. નહેરમાં પાણી હોવાના કારણે ડૂબી ગઈ હતી. અવાજ સાંભળીને આસાપાસના લોકો

પહોંચ્યા હતા અને કારમાં સવાર લોકોને બચાવવા નહેરમાં છલાંગ લગાવી હતી. પોણા બે કલાકની

જહેમત બાદ ગ્રામીણોએ તેમને બહાર કાઢી હતી. ત્યાં સુધીમાં ચારેયના મોત તઈ ગયા હતા.

જે બાદ ટ્રેકટર સાથે દોરડું બાંદીને કારને નહેરમાંથી બહાર કાઢવામાં આવી હતી. કાર નંબરના આધારે

પોલીસે મૃતકોના પરિવારજનો સાથે સંપર્ક કર્યો અને દુર્ઘટનાની જાણ કરી હતી. એસપી દેહાત સુરેશ ચંદ્ર

રાવતે જણાવ્યુ્ં કે, મહાવન પોલીસ સ્ટેશન વિસ્તારના બલદેવગઢ ગામના રહેવાસી રાહુલ, અમિત અને

મોહિત તેમના અન્ય એક મિત્ર સાથે રાજસ્થાનના ડીંગ તરફ જતા હતા. નગલા દેવિયા ગામ નજીક એક

વળાંકમાં તેમની સ્પીડમાં આવતી કાર અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાઈને નહેરમાં ખાબકી

હતી. ત્યાં નજીકની દુકાનના સેલ્સમેન અને મકાનના કેટલાક લોકોએ આ જોઈ શોર મચાવ્યો હતો.

સેલ્સમેને આ લોકોને બચાવવા નહેરમાં ઝંપલાવ્યું હતું પરંતુ પાણીને તીવ્ર વહેણના કારણે તે થોડીવારમાં

બહાર આવી ગયો હતો. અડધા કલાક બાદ ગ્રામીણો દોરડું લઈને પહોંચ્યા હતા. પોલીસે આશરે બે કલાક

જેટલી જહેમત બાદ કારને પાણીમાંથી બહાર કાઢી હતી.

Tags: car accidentmathuraup
Previous Post

ઈરાન ઉપર હુમલો થશે તો તેની વૈશ્વિક સ્તરે વિનાશક અસરો જોવા મળશે

Next Post

કેલિફોર્નિયામાં બરફના તોફાન વચ્ચે હિમાસખલનની ઘટનામાં આઠ લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post

કેલિફોર્નિયામાં બરફના તોફાન વચ્ચે હિમાસખલનની ઘટનામાં આઠ લોકોના મોત

લોકતાંત્રિક વ્યવસ્થામાં ભાઈ-ભત્રીજાવાદ અને સ્વાર્થવૃત્તિ એ ઘોર અપરાધ : સુપ્રીમ કોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In