• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, November 14, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાન ઉપર હુમલો થશે તો તેની વૈશ્વિક સ્તરે વિનાશક અસરો જોવા મળશે

ઈરાન ઉપર હુમલો કરવા તત્પર અમેરિકા અને ઈઝરાયેલને રશિયાની ચેતવણી

dharmendravaghela by dharmendravaghela
2026-02-19 11:32:29
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે રશિયાએ અમેરિકા અને ઈઝરાયેલને ગંભીર પરિણામો

ભોગવવાની ચીમકી આપી છે. રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન પર

કોઈ પણ પ્રકારનો સૈન્ય હુમલો કરવામાં આવશે, તો તેનાથી માત્ર પ્રાદેશિક જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે

વિનાશક અસરો જોવા મળશે.
રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવે એક તાજેતરના ઇન્ટરવ્યુમાં જૂન 2025માં થયેલા હુમલાઓનો

ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ‘ઈરાનની પરમાણુ સુવિધાઓને નિશાન બનાવવી એ આંતરરાષ્ટ્રીય સુરક્ષા

માટે ખતરો છે. આવા હુમલાઓ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) અને પરમાણુ અપ્રસાર

સંધિ (NPT) ના અસ્તિત્વને જોખમમાં મૂકે છે.’હુમલાઓને કારણે ઈરાન હવે તેની પરમાણુ સામગ્રીની

ભૌતિક સુરક્ષા અંગે ગંભીરતાથી પુનર્વિચાર કરી રહ્યું છે. જો કે, રશિયાએ ભારપૂર્વક કહ્યું છે કે આ સામગ્રી

હાલમાં IAEA ના કડક નિયંત્રણ હેઠળ છે.તણાવ વચ્ચે ઈરાન અને રશિયાએ પોતાની મિત્રતા વધુ

મજબૂત કરી છે. બંને દેશોએ ઓમાનના અખાત અને ઉત્તરી હિન્દ મહાસાગરમાં સંયુક્ત નૌકાદળ

કવાયતની જાહેરાત કરી છે. આ કવાયતને પશ્ચિમી દેશો માટે સીધો પડકાર માનવામાં આવી રહ્યો છે.

અહેવાલો અને ‘એક્સિઓસ’ના ડેટા અનુસાર, અમેરિકાએ આ વિસ્તારમાં અભૂતપૂર્વ લશ્કરી તૈયારીઓ કરી

છે. 2 વિમાનવાહક જહાજો અને એક ડઝનથી વધુ યુદ્ધ જહાજો તહેનાત કરાયા છે. F-35, F-22 અને

F-16 સહિત 50 થી વધુ અત્યાધુનિક ફાઇટર જેટ્સ રવાના. આ ઉપરાંત 150થી વધુ કાર્ગો ફ્લાઇટ્સ

દ્વારા સતત દારૂગોળો અને શસ્ત્રો પહોંચાડવામાં આવી રહ્યા છે.

Tags: Iranisrealrussia warningUSA
Previous Post

ભાવનગરમાં દારૂની ડિલીવરી કરવા આવેલી અમદાવાદની ત્રણ મહિલાની ધરપકડ

Next Post

મથુરા નજીક કાર નહેરમાં ખાબકતા એક પરિવારના ત્રણ સહિત ચાર લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

આગામી 3 વર્ષમાં AI મનુષ્યોનો જીવ લઈ શકે છે: પ્રો.હિન્ટન
આંતરરાષ્ટ્રીય

આગામી 3 વર્ષમાં AI મનુષ્યોનો જીવ લઈ શકે છે: પ્રો.હિન્ટન

November 14, 2026
સુરતના ભીંડી બજારમાં વિકરાળ આગ ભભૂકી, કાર બળીને રાખ
તાજા સમાચાર

સુરતના ભીંડી બજારમાં વિકરાળ આગ ભભૂકી, કાર બળીને રાખ

November 14, 2026
આસામના કાઝીરંગામાં અકસ્માત, 23 લોકોના મોત
તાજા સમાચાર

આસામના કાઝીરંગામાં અકસ્માત, 23 લોકોના મોત

November 14, 2026
Next Post

મથુરા નજીક કાર નહેરમાં ખાબકતા એક પરિવારના ત્રણ સહિત ચાર લોકોના મોત

કેલિફોર્નિયામાં બરફના તોફાન વચ્ચે હિમાસખલનની ઘટનામાં આઠ લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In