Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયામાં બરફના તોફાન વચ્ચે હિમાસખલનની ઘટનામાં આઠ લોકોના મોત

તાહો વિસ્તારના કેસલ પિક પર હિમાપ્રપાત બાદ નવ લોકો લાપત્તા : આઠ લોકોના મૃતદેહ મળ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-02-19 11:36:10
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના કેલિફોર્નિયામાં બરફીલા તોફાન અને હિમપ્રપાતે (એવલાન્ચ) ભારે તબાહી મચાવી છે. પોલીસ

દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, તાહો વિસ્તારના કેસલ પીક પર આવેલા ભીષણ

હિમપ્રપાત બાદ લાપતા થયેલા નવ સ્કીઅર્સમાંથી આઠના મોત થયા છે. બચાવ ટુકડીઓએ તેમના

મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. જેનું સર્ચ ઓપરેશન

ચલાવવામાં આવી રહ્યું છે. નેવાડા કાઉન્ટીના શેરિફ શાનન મૂને આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું

કે, “બચાવ ટીમો પૂરી મહેનતથી કામ કરી રહી છે, પરંતુ આઠ સભ્યોને ગુમાવવા એ એક મોટી કરૂણાંતિકા

છે. અમે હજુ પણ એક લાપતા સભ્યની શોધ કરી રહ્યા છીએ અને તેને શોધવા માટેના તમામ પ્રયાસો

ચાલુ છે.”કેસલ પીક, કેલિફોર્નિયા ખાતે આ અકસ્માત મંગળવારે વહેલી સવારે થયો હતો. સ્કીઅર્સનો એક

સમૂહ જ્યારે પહાડ પર હતો, ત્યારે અચાનક હિમપ્રપાત થતા આખો સમૂહ તેની ઝપટેમાં ચડી ગયો હતો.

શરૂઆતમાં છ સ્કીઅર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી બેની હાલત ગંભીર હોવાથી

તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, અન્ય નવ લાપતા લોકોમાંથી આઠના જીવ

બચાવી શકાયા નથી.

વિસ્તારમાં ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો

કરવો પડી રહ્યો છે. અધિકારીઓએ સ્થાનિક લોકો અને પ્રવાસીઓને ઊંચા પહાડી વિસ્તારો અને

હિમપ્રપાતની શક્યતા ધરાવતા વિસ્તારોથી દૂર રહેવાની કડક ચેતવણી આપી છે.

Tags: californiasnow stromUSA
Previous Post

મથુરા નજીક કાર નહેરમાં ખાબકતા એક પરિવારના ત્રણ સહિત ચાર લોકોના મોત

Next Post

લોકતાંત્રિક વ્યવસ્થામાં ભાઈ-ભત્રીજાવાદ અને સ્વાર્થવૃત્તિ એ ઘોર અપરાધ : સુપ્રીમ કોર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ

લોકતાંત્રિક વ્યવસ્થામાં ભાઈ-ભત્રીજાવાદ અને સ્વાર્થવૃત્તિ એ ઘોર અપરાધ : સુપ્રીમ કોર્ટ

તેહરાન પરના કોઈપણ હુમલાને પૂર્ણ યુદ્ધ ગણવામાં આવશે : ઈરાન

પરમાણુ કરાર વાટાઘાટો નિષ્ફળ જશે તો ઈરાન સામે યુદ્ધ નક્કી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.