Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસ 58 ઉમેદવારો જાહેર કરી શકે છે!

રાજ્યમાં AAPની સક્રીયતા વધતા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નિશ્ચિત

aaspassdaily by aaspassdaily
2026-03-17 17:57:25
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ગુજરાતમાં ચૂંટણીના પડધમ વાગવાની તૈયારીમાં છે. હવે ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે, ત્યારે રાજ્યમાં ત્રિપાંખિયાઓ જંગની સ્થિતિ બની રહી છે. પહેલા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થતો હતો પરતું આ વખતે સ્થિતિ અલગ છે,પહેલીવાર આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડવા જઇ રહી છે તેથી ચૂંટણી રસપ્રદ બની રહેશે.જે પ્રમાણે આમ આદમી પાર્ટી રાજ્યમાં સક્રીય થઇ છે જેનાથી સત્તાપક્ષ સહિત કોંગ્રેસમાં પણ એક ખળભળાટ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપ સક્રીય થઇ ગયા છે. ભાજપના બી.એલ.સંતોષ સાથે સૌરાષ્ટ્રની 48 બેઠકોના પ્રભારીઓ તથા 11 જિલ્લાઓના 15 શહેર અને જિલ્લા પ્રમુખો સાથે બંધબારણે બેઠક યોજીને અનૌપચારિક રીતે કોને ટિકીટ આપવી તેનું તાગ મેળવ્યો હતો. અમદાવાદમાં કોંગ્રેસના અશોક ગેહલોત, વેણુગોપાલ સૌરાષ્ટ્રના હોદ્દેદારો, ધારાસભ્યો ઉમેદવારોની સુચિને આખરી ઓપ આપવા બેઠક યોજાઈ રહ્યા છે, અશોક ગહેલાત આજે ગુજરાતની મુલાકાતે છે અને દિગ્ગજ નેતાઓ અને ઉમેદવારો સાથે વાતચીત કરશે અને 58 ઉમેદવારની લિસ્ટ પર મોહર મારે તેવી શક્યતા રેહલી છે. કોંગ્રેસના સૂત્રો અનુસાર અમદાવાદમાં બેઠક બાદ સૌરાષ્ટ્ર સહિત રાજ્યની 58 બેઠકો કે જેના પર કોંગ્રેસ સતત ત્રણ ટર્મથી હારે છે ત્યાં ઉમેદવારો જાહેર કરવાની યાદીને આખરી ઓપ અપાશે.કેટલાક નામો ફાઈનલ થઈ ગયાનું પણ આ સૂત્રોએ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલની દર સપ્તાહે ગુજરાત મુલાકાત યોજાઈ રહી છે અને 182 પૈકી 19 ધારાસભા બેઠક માટે નામો જાહેર કરી દીધા છે,તેઓ સારવાર ફ્રી માટે ગેરેંટી જાહેર કરી રહ્યા છે ત્યારે વધુ કેટલાક નામો ટિકીટ માટે ફાઈનલ કરી લેવાયાનું જાણવા મળ્યું છે.
Tags: candidatecongresgujarat
Previous Post

શહીદ જવાનના પરિવારને સરકાર આપશે એક કરોડની સહાય

Next Post

શિવજી SC અથવા ST હોવા જોઈએ : જેએનયુના વાઈસ ચાન્સેલર

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
શિવજી SC અથવા ST હોવા જોઈએ : જેએનયુના વાઈસ ચાન્સેલર

શિવજી SC અથવા ST હોવા જોઈએ : જેએનયુના વાઈસ ચાન્સેલર

આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ જોડવું ફરજિયાત નથી- ચૂંટણી પંચની સ્પષ્ટતા

આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ જોડવું ફરજિયાત નથી- ચૂંટણી પંચની સ્પષ્ટતા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.