• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Monday, October 19, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હમાસ ફરી સક્રિય થતા અમેરિકા અને ઇઝરાયેલની ચિતામાં વધારો

હમાસના મતે હથિયાર હેઠા મૂકવા એ 'ગાઝામાં નર સંહાર' ચાલુ રાખવા સમાન

dharmendravaghela by dharmendravaghela
2026-04-06 11:32:37
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈઝરાયલ જે હમાસને પૂરેપૂરી રીતે ખતમ કરી ચૂક્યું હોવાનો દાવો કરતું હતું, તે જ હમાસ ઈરાન સાથેના જંગની વચ્ચે ફરી માથું ઊંચકી રહ્યું છે. હમાસના સશસ્ત્ર વિંગના પ્રવક્તા અબુ ઓબૈદાએ રવિવારે ટેલિવિઝન પર આપેલા નિવેદનથી અમેરિકા અને ઈઝરાયેલની ઊંઘ ઉડી ગઈ છે. હમાસની આ ચેતવણીથી ટ્રમ્પ અને નેતન્યાહુની મુશ્કેલીઓ વધી શકે છે. હમાસના મતે હથિયાર હેઠા મૂકવા એ ‘ગાઝામાં નર સંહાર’ ચાલુ રાખવા જેવું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરવામાં આવેલા 20 મુદ્દાના શાંતિ પ્રસ્તાવમાં હમાસના નિશસ્ત્રીકરણની મુખ્ય શરત હતી. જોકે, અબુ ઓબૈદાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈઝરાયેલ ગાઝામાંથી સંપૂર્ણપણે પાછું નહીં હટે, ત્યાં સુધી હથિયાર મૂકવાની વાત ‘અત્યંત ખતરનાક’ છે અને તે સ્વીકારવામાં આવશે નહીં.
ઓક્ટોબર 2023ના હુમલા બાદ ઈઝરાયલે દાવો કર્યો હતો કે હમાસને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે. પરંતુ 30 મહિનાના ભીષણ યુદ્ધ બાદ પણ હમાસ માત્ર જીવતું જ નથી, પરંતુ પોતાની શરતો પર મક્કમ છે. ગાઝાના ટનલ નેટવર્કમાંથી બહાર આવીને હમાસે સાબિત કર્યું છે કે તેમની સૈન્ય ક્ષમતા હજુ પણ કાર્યરત છે.
ઈઝરાયલ અને અમેરિકા એવો પ્રચાર કરી રહ્યા હતા કે હમાસ હવે માટીમાં મળી ગયું છે. પરંતુ અબુ ઓબૈદાનું નિવેદન તે પ્રચારને સીધો ફટકો છે. હમાસે મધ્યસ્થી દેશોને જણાવી દીધું છે કે જ્યાં સુધી ઈઝરાયલની પૂર્ણ વાપસીની ગેરંટી નહીં મળે, ત્યાં સુધી કોઈ સમજૂતી થશે નહીં.
ઓક્ટોબર 2023 થી અત્યાર સુધીમાં ગાઝામાં 72,000 થી વધુ લોકોના મોત થયા છે અને 1,72,000 થી વધુ લોકો ઘાયલ થયા છે. અબુ ઓબૈદાએ ઈઝરાયેલ પર ‘નર સંહાર’ ચાલુ રાખવાનો આરોપ લગાવ્યો અને ઈરાન, હિઝબુલ્લાહ તથા હૂતી વિદ્રોહીઓના સમર્થનની પણ પ્રશંસા કરી.
ટ્રમ્પ પ્રશાસનની ગાઝા યોજનાનો સૌથી મહત્વનો હિસ્સો હમાસનું નિશસ્ત્રીકરણ છે. હમાસના આ કડક વલણે હવે ટ્રમ્પની આ યોજના સામે સીધો પડકાર ઊભો કર્યો છે, જે મધ્યસ્થી દેશો (ખાસ કરીને અમેરિકા અને કતાર) માટે નવી મુસીબત બની શકે છે.

Tags: hamasisraelUSA
Previous Post

હોર્મુઝ ત્યારે જ ખુલશે જ્યારે ટોલ દ્વારા યુદ્ધનો ખર્ચ ભરપાઈ થશે : ઈરાન

Next Post

ઈરાન સામે જીત મેળવવી અમેરિકા માટે મુશ્કેલ

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિ.માં ભરતી: ચેસ્ટ ઇન્ફેક્શનની ફરિયાદ
તાજા સમાચાર

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિ.માં ભરતી: ચેસ્ટ ઇન્ફેક્શનની ફરિયાદ

October 17, 2026
હિમાચલ પ્રદેશમાં વહેલી સવારે ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં વહેલી સવારે ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ

October 17, 2026
ટ્રમ્પ ઝૂક્યાં: રશિયા પાસેથી ઓઈલ ખરીદીની આપી છૂટ
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ઝૂક્યાં: રશિયા પાસેથી ઓઈલ ખરીદીની આપી છૂટ

October 17, 2026
Next Post

ઈરાન સામે જીત મેળવવી અમેરિકા માટે મુશ્કેલ

ભાવનગરમાં દરબારી કોઠાર પાસે આવેલ જુનવાણી મકાન તુટી પડ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In