• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Monday, October 19, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ચીજવસ્તુઓ લઈને પાકિસ્તાન જેવા નીકળેલું જહાજ ઈરાને રોકતા મુંબઈ તરફ વળ્યું

હોર્મુઝ ખાડીમાં ઈરાની દળોએ જહાજને ઘેરી લેતા માર્ગ બદલાવો પડ્યો

dharmendravaghela by dharmendravaghela
2026-04-07 11:31:17
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

હોર્મુઝ સ્‍ટ્રેટમાં હાલ દરિયાઈ સુરક્ષા અને રાજદ્વારી ખેંચતાણને કારણે એક રસપ્રદ સ્થિતિ સર્જાઈ છે.

પાકિસ્તાન માટે ખાવા-પીવાની ચીજવસ્તુઓ લઈને કરાચી જઈ રહેલા જહાજ ‘SELEN’ને ઈરાનના

રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા રોકી દેવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના

સંબંધોમાં રહેલી કડવાશ ફરી સપાટી પર આવી છે. સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના ધ્વજ હેઠળ મુસાફરી કરી

રહેલું આ જહાજ 23 માર્ચના રોજ યુએઈના શારજાહથી કરાચી જવા રવાના થયું હતું, પરંતુ જેવું તે સ્‍ટ્રેટ

ઓફ હોર્મુઝમાં દાખલ થયું કે તરત જ ઈરાની નૌસેનાએ તેને ઘેરી લીધું હતું. ઈરાનનો દાવો છે કે આ

જહાજ પાસે આ ક્ષેત્રમાંથી પસાર થવા માટે પૂરતી મંજૂરી નહોતી અને ઈરાની ઓથોરિટી સાથે સંકલન

સાધ્યા વિના કોઈ પણ જહાજ અહીંથી પસાર થઈ શકે નહીં.ઈરાનની આ કડક કાર્યવાહી બાદ હવે આ

જહાજે પાકિસ્તાનનો રસ્તો છોડીને ભારત તરફ વળવાનો નિર્ણય લીધો છે. વેસલ ટ્રેકિંગ ડેટા અનુસાર,

આ જહાજ હવે મુંબઈ બંદર તરફ આગળ વધી રહ્યું છે અને 9 એપ્રિલ સુધીમાં તે ભારતીય તટ પર

પહોંચે તેવી સંભાવના છે. પાકિસ્તાન અત્યારે પહેલેથી જ ગંભીર ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યું છે, તેવા

સમયે અનાજ ભરેલા જહાજનું કરાચી ન પહોંચવું તે ઈસ્લામાબાદ માટે મોટો આર્થિક ફટકો માનવામાં

આવે છે. બીજી તરફ, ભારત માટે હોર્મુઝના રસ્તેથી સારા સમાચાર મળી રહ્યા છે. જ્યારે પાકિસ્તાન તરફ

જતાં જહાજો રોકવામાં આવી રહ્યા છે, ત્યારે ભારત આવતા જહાજો માટે ઈરાને રસ્તો ખુલ્લો રાખ્યો

છે.અત્યાર સુધીમાં એલપીજી(રસોઈ ગેસ) ભરેલા 8 જહાજો સુરક્ષિત રીતે ભારત પહોંચી ચૂક્યા છે અને

આગામી 3-4 દિવસમાં બીજા 4 જહાજો ભારત પહોંચવાની અપેક્ષા છે. ઈરાને ન્યૂયોર્કમાં પોતાના મિશન

દ્વારા સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝમાંથી પસાર થતા દરેક જહાજે ઈરાની અધિકારીઓ સાથે નિયમોનું પાલન

કરવું પડશે. ઈરાને એ પણ સંકેત આપ્યા છે કે તે મિત્ર દેશોના જહાજોને રસ્તો આપશે, પણ શરત

એટલી કે તેઓ ઈરાન વિરોધી કોઈ પ્રવૃત્તિમાં સામેલ ન હોવા જોઈએ. ‘SELEN’ જહાજનું કરાચી ન

જઈ શકવું તે ઈરાનની આ કડક નીતિ અને ક્ષેત્રમાં વધતા પ્રભુત્વનું પરિણામ છે.

Tags: hormuzindiaIranpakistanSheep
Previous Post

અમેરિકાનો હોર્મુઝ ખાડીમાંથી ટોલ વસૂલવાનો ઇરાદો

Next Post

પૂર્વ ક્રિકેટર સિદ્ધુના પત્ની નવજોત કૌરે બનાવી નવી રાજકીય પાર્ટી

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિ.માં ભરતી: ચેસ્ટ ઇન્ફેક્શનની ફરિયાદ
તાજા સમાચાર

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિ.માં ભરતી: ચેસ્ટ ઇન્ફેક્શનની ફરિયાદ

October 17, 2026
હિમાચલ પ્રદેશમાં વહેલી સવારે ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં વહેલી સવારે ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ

October 17, 2026
ટ્રમ્પ ઝૂક્યાં: રશિયા પાસેથી ઓઈલ ખરીદીની આપી છૂટ
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ઝૂક્યાં: રશિયા પાસેથી ઓઈલ ખરીદીની આપી છૂટ

October 17, 2026
Next Post

પૂર્વ ક્રિકેટર સિદ્ધુના પત્ની નવજોત કૌરે બનાવી નવી રાજકીય પાર્ટી

યુજીસીની તમામ ફેલોશિપ અને સ્કોલરશીપ માટે હવે એબીપી સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In