Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ભારતીય મૂળના તબીબ પર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કર્યાનો આરોપ

કેસના સમાધાન માટે તબીબ ૧૪ મિલિયન ડોલર ચૂકવવા તૈયાર

dharmendravaghela by dharmendravaghela
2026-04-07 11:38:04
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં ભારતીય મૂળના ડૉક્ટર જિતેશ પટેલ અને તેમની યુરોલોજી સંસ્થા એડવાન્સ યુરોલોજી પર

દર્દીઓ પર બિનજરૂરી મેડિકલ પ્રક્રિયા કરીને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનો આરોપ લાગ્યો છે. આ કેસ

ઉકેલવા તેમણે 14 મિલિયન ડોલરની ચૂકવણી કરવા સહમતિ પણ આપી છે.
અમેરિકાના ન્યાય વિભાગ અનુસાર એટલાન્ટા સ્થિત એડવાન્સ્ડ યુરોલોજી અને ડૉ. પટેલ આ રકમ ફોલ્સ

ક્લેમ્સ એક્ટ અને જોર્જિયા મેડિકેડ ક્લેમ્સ એક્ટના ઉલ્લંઘન સાથે જોડાયેલા દાવાનો નિકાલ લાવવા માટે

કરશે.
સંસ્થાએ મેડિકેર, ટ્રાઈકેર તથા અન્ય સરકારી સ્વાસ્થ્ય કાર્યક્રમોમાં યુરોલોજિકલ અને ડાયગ્નોસ્ટિક પ્રક્રિયા

માટે બિલ વસૂલ્યું હતું. જોકે કેટલાક કિસ્સામાં આ ટેસ્ટ કરવામાં આવ્યા નહોતા. તેમજ અમુક કિસ્સામાં

તેની તબીબી રીતે જરૂર નહોતી.
વ્હીસલબ્લોઅર્સે એડવાન્સ્ડ યુરોલોજીના પૂર્વ કર્મચારી અને આ સુવિધાના પૂર્વ ડૉક્ટર હિમાંશુ અગ્રવાલ

સામેલ હોવાનું પણ જણાવ્યું હતું. આ યુરોલોજીનું એકમનું સમગ્ર નેટવર્ક પટેલ તથા અન્ય લોકો માટે

મહત્તમ નફો કમાવવાના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવ્યું હતું.
ડૉક્ટર જિતેશ પટેલ પર અનેક આરોપો લગાવવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં બિનજરૂરી

સિસ્ટોસ્કોપ અને રેટ્રોગ્રેડ પાયલોગ્રામ પ્રક્રિયા કરવીનો સમાવેશ થાય છે. જેમાં દર્દીને એનેસ્થેસિયા

આપીને મૂત્રમાર્ગ દ્વારા બ્લેડર સુધી સ્કોપ નાંખવામાં આવે છે. આ ઉપરાંત દરેક દર્દીનો

ઈલેક્ટ્રોમાયોગ્રાફી ટેસ્ટ કરાવાયો હતો. સામાન્ય યુરોલોજી પ્રેક્ટિસમાં ટેસ્ટ ખૂબ ઓછો કરવામાં આવે છે.
તેમજ મોટી સંખ્યામાં બિનજરૂરી અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરાવવા, ડાયરેક્ટ વિઝ્યુઅલ ઈન્ટરનલ યુરેથ્રોટોમી

જેવી જટિલ પ્રક્રિયાના નામે બિલ કરવા પણ સામેલ છે. આ બધા માટે નિર્ધારીત કરતા અનેક ગણો

વધારે ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ડૉક્ટર જિતેશ પટેલે લગભગ દરેક નવા દર્દીની બિનજરૂરી તપાસ કરી હતી. તેમજ ન

કરવામાં આવેલી સર્જરી માટે પણ ચાર્જ વસૂલ્યો હતો.

Tags: finehealthindian origen doctorUSA
Previous Post

યુજીસીની તમામ ફેલોશિપ અને સ્કોલરશીપ માટે હવે એબીપી સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી

Next Post

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

dharmendravaghela

dharmendravaghela

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

April 13, 2026
તાજા સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

April 13, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

April 13, 2026
Next Post

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.