• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

યુએનની બેઠકમાં ભારતની પાકિસ્તાનને જમ્મુ - કાશ્મીર મુદ્દે વધુ એક લપડાક

dharmendravaghela by dharmendravaghela
2026-05-21 11:46:54
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતે વૈશ્વિક મંચ પર પાકિસ્તાનને રોકડું પરખાવી દીધું છે. ભારતની સામે ઝેર ઓંકનારા પાડોશી દેશ પાકિસ્તાનનો પ્રયાસ અનેકવાર નિષ્ફળ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતીય અધિકારીએ જડબાતોડ જવાબ આપ્યો હતો. હરીશ પર્વતેનીએ એક ચર્ચા દરમિયાન પાકિસ્તાનના પ્રતિનિધિ દ્વારા જમ્મુ કાશ્મરનો મુદ્દો ઊઠાવ્યા બાદ પોતાની અંદર આત્મચિંતન કરવાની સલાહ આપી હતી. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જે દેશનો ઈતિહાસ નરસંહારના પાનાઓથી ભરેલો છે, એમનું ભારતના મુદ્દાઓ પર બોલવું મજાક સમાન છે.

આ ભારતનો આંતરિક મામલો છે. હરીશ પર્વતેનીએ પાકિસ્તાનના ક્રૂર કાવતરાઓની ફાઈલ ખોલીને આ વર્ષે અફઘાનિસ્તાન પર કરવામાં આવેલી હવાઈ કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો. અધિકારીએ ત્યાં સુધી કહ્યું કે, આ વર્ષે જ રમઝાન માસ દરમિયાન જ્યારે શાંતિ અને રહેમનો સમય ગણાય છે એવા કાળમાં પાકિસ્તાને કાબુલના ઓમિદ નશામુક્તિ ઉપચાર તથા હોસ્પિટલ પર હવાઈ હુમલો કરીને નિર્દોષના જીવ લીધા હતા. સંયુક્ત રાષ્ટ્ર મિશન અનુસાર આ હુમલામાં 269 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 122 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે લોકો નમાઝ અદા કરીને મસ્જિદની બાહર નીકળી રહ્યા હતા એવા સમયે આ હુમલો કરવામાં આવ્યો હતો.પાકિસ્તાન અંધારમાં જ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવે છે. આ ઉપરાંત ભારતે પાકિસ્તાન સેના દ્વારા પોતાના જ દેશના નાગરિકો પર કરેલા અત્યાચારનો ઈતિહાસ પણ કહ્યો. ભારતીય રાજદૂતે કહ્યું કે, આ એ જ પાકિસ્તાન છે જે વર્ષ 1971માં ઑપરેશન સર્ચ લાઈટ દરમિયાન પોતાના જ સૈન્ય દ્વારા લાખો મહિલાઓ પર અત્યાચાર કરાવ્યો, દુષ્કર્મ પણ કર્યું. જે દેશ પોતાના જ દેશમાં બૉંબમારો કરે છે, લાખો લોકોને રહેસી નાંખે છે એમના મોઢેથી માનવાધિકારની વાત શોભતી નથી. છેલ્લા કેટલાક દાયકાઓથી પોતાની નિષ્ફળતામાંથી લોકને ઘ્યાન બીજે દોરવા માટે બોર્ડર વિસ્તારમાં જ અને સીમા પાર આંતકી પ્રવૃતિઓ કરાવીને સહારો લે છે. જે દેશ પાસે કોઈ વિશ્વાસ નથી, કોઈ કાયદો નથી, કોઈ નૈતિકતા નથી એની આવી ખોખલી વાતોથી દુનિયા અજાણ નથી.

આવું પહેલીવાર થયું નથી કે, વૈશ્વિક મંચ પર પાકિસ્તાન ભારત પર ટિપ્પણી કરી હોય. આ પહેલા પણ કાશ્મીરના મુદ્દે અનેકવાર ટિપ્પણી કરીને દુનિયાનું ધ્યાન બીજા રસ્તે ભટકાવવા અને ભારતને નીચો દેખાડવાના પ્રયાસ કર્યા છે. હકીકત એ પણ છે કે, મિડલ ઈસ્ટની તણાવગ્રસ્ત સ્થિતિ વચ્ચે શાંતિની વાત લઈને પહોંચેલો પાકિસ્તાન દેશ કોના ઈશારે ચાલે છે એ પણ ઉઘાડું થયું હતું. શાંતિ મંત્રણા અને શાંતિવાર્તાનો પ્રયાસ ઘર આંગણે જ નિષ્ફળ થતા વૈશ્વિક મંચ પર પાકિસ્તાનની નીતિ છતી થઈ ગઈ હતી.

Tags: india slams pakistanunsc
Previous Post

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

Next Post

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

ભાવનગરમાં દેહ વ્યાપાર અને માનવ તસ્કરી મામલે સ્પા સેન્ટરની મિલકત ટાંચમાં લેવા કાર્યવાહી

ભાવનગરમાં દેહ વ્યાપાર અને માનવ તસ્કરી મામલે સ્પા સેન્ટરની મિલકત ટાંચમાં લેવા કાર્યવાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In