Friday, June 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિક સારવારના વર્ગો માટે જોડાયેલા લોકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

ફર્સ્ટ એઈડનું ઓરીજનલ પ્રમાણપત્ર મેળવવા માટે 3થી 6 મહિના પહેલા તાલીમ મેળવવી જરૂરી

dharmendravaghela by dharmendravaghela
2026-06-19 12:49:39
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

તાજેતરમાં કંડકટરની ભરતીમાં અરજી કરતા સમયે પ્રોવિઝનલ ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ હોય તો અરજી થઈ શક્તિ હતી.પરંતુ હવે તે અરજી કરતા સમયે ફરજિયાત નથી તેવું સરકાર દ્વારા તા17 જૂનના રોજ માર્ગદર્શન મળતા રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા જરૂરી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.
કંડકટરની ભરતીમાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન સમયે ઓરીજનલ ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ આવશ્યક હોય છે અને તે નવી દિલ્હીથી આવતું હોય છે ફર્સ્ટ એઈડ ટ્રેનીગ લીધા બાદ દિલ્હીથી ઓરીજનલ સર્ટિફિકેટ પ્રાપ્ત કરવામાં ચાર થી છ મહિનાનો સમય લાગે છે કે કેટલાક કિસ્સામાં વધુ સમય પણ જાય છે.આથી સમજદાર અને જાગૃત ઉમેદવારો ત્રણ થી છ મહિના પહેલા તાલીમ લઈને ઓરીજનલ સર્ટિફિકેટ વિકલ્પે પ્રોવિઝનલ મેળવી કંડકટર બેઝ લાયસન્સ કઢાવી રાખે છે તેથી તેઓને આ જગ્યા માટે કોઈ તકલીફ પડતી નથી અને તેઓ આસાનીથી ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં પાસ થઈ જાય છે. આથી ઓરીજનલ પ્રમાણપત્ર મેળવવા માટે ત્રણ થી છ મહિના પહેલા તાલીમ મેળવવી ખૂબ જરૂરી છે
હાલમાં રેડક્રોસ સોસાયટી ભાવનગરમાં ભરતી માટે ફોર્મ ભર્યા હોય જેમને હજુ તાલીમની આપેલી તારીખ જતી રહેલ કે પુરી ન થઈ હોય અને તાલીમ શરૂ ન થઈ ગયેલ હોય તેવા વિધાર્થી જો તાલીમ પાછળથી લેવા માંગે તો નવી તારીખ તાલીમ સમય આપવામાં આવશે અથવા તેને જો ફી પરત કે રીફન્ડ મેળવવા માંગતા હોય તે અસલ પહોંચ અને આઈ ડી કાર્ડ સાથે રાખી, રેડક્રોસ સોસાયટીમાં રીફન્ડ મેળવવા માટે તા.28 જૂન સુધીમાં અરજી કરીને રીફન્ડ મેળવી શકશે જેનો સમય સવારે 11 કલાક થી સાંજે 6 કલાક સુધીનો રહેશે. જેમની પ્રાથમિક સારવાર તાલીમ માટે ફાળવેલી તારીખ બાકી હોય અને તાલીમ હજુ શરૂ ન થયેલ હોય તે જ વિધાર્થી ને તેનો લાભ મળી શકશે. રેડક્રોસ દ્વારા દરેક ફાળવેલી તારીખમાં પ્રાથમિક સારવારની તાલીમ અને સ્થળમાં કોઈપણ ફેરફાર કરવામાં આવેલ નથી તાલીમો રાબેતા મુજબ ચાલુ જ રહેશે અને તમામ વર્ગના નિયમો મુજબ જ રહેશે.

Tags: bhavnagarfirstaidred cross
Previous Post

નશાની હાલતમાં કાર સાથે બે શખ્સો ઝડપાયા, બીયરના 5 ટીન જપ્ત કરાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

મોડી રાત્રે વિદેશી દારૂની ફેરી કરવા નીકળેલ ઘોઘા જકાતનો શખ્સ ઝડપાયો
ભાવનગર

નશાની હાલતમાં કાર સાથે બે શખ્સો ઝડપાયા, બીયરના 5 ટીન જપ્ત કરાયા

June 19, 2026
ભાવનગર

ભાવનગર વૃદ્ધાશ્રમના નવા આધુનિક કિરણભાઈસંઘવી વૃદ્ધનિકેતન બિલ્ડીંગનું રવિવારે ઉદ્ઘાટન

June 19, 2026
નાગનેશ ગામે પરીણીત યુવતીનો આપઘાત પિયર પક્ષે દીકરીની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી
ભાવનગર

નાગનેશ ગામે પરીણીત યુવતીનો આપઘાત પિયર પક્ષે દીકરીની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી

June 19, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.