Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શિક્ષકોને ટેટ મુક્તિ માટે શૈક્ષિક સંધ ભાવનગરના ધરણા અને આવેદનપત્ર

dharmendravaghela by dharmendravaghela
2026-06-20 12:18:18
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

હાલમાં કાર્યરતર શિક્ષકોને TET (શિક્ષક પાત્રતા કસોટી)માં સન્માન પૂર્વક મુક્તિ મળે તે માટે ભારતના વડાપ્રધાનશ્રી તથા શિક્ષણમંત્રી સમક્ષ કેન્દ્ર સરકારની યથાયોગ્ય ભૂમિકા માટે આવશ્યક કદમની માંગણી માટે રજૂઆત કરતા વિષય સબબનું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપતા પૂર્વે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ભાવનગરના નવ સંવર્ગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ધરણા કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા અને શહેરના શિક્ષક ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં મોતીબાગ મેદાનમાં એકત્ર થયેલ. ત્યારબાદ શિસ્તબધ્ધ રીતે રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને કલેકટરને આવેદન આપવામાં આવેલ.
ધરણા સ્થળેથી અ.ભા.રા.શૈ.મહાસંઘ, ભાવનગરના જવાબદાર પ્રતિનિધિઓ દ્વારા ભૂતકાળમાં શિક્ષક હિત માટે મહાસંઘ દ્વારા થયેલ આંદોલનો, ધરણાઓ તથા તેને આનુષંગિક શિક્ષક હિતની ન્યાય સંગત વિવિધ માંગણીઓના સફળ કાર્યક્રમોની માહિતી આપીને ટેટ પરીક્ષા સંદર્ભે પણ કેન્દ્ર સરકારની ભૂમિકા વડે શિક્ષક હિતમા યોગ્ય પરિણામ આવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવેલ.એ નોંધનીય છે કે સર્વોચ્ચ અદાલતે મેં માસના એક ચુકાદામાં ટેટ પરિક્ષા સને 2010 પહેલાં દાખલ થયેલાં તમામ માટે ફરજિયાત કરી છે.

Tags: aavedanbhavnagarshikshaktet
Previous Post

શ્રીકષ્ટભંજનદેવને ફૂલોનો દિવ્ય શણગાર,સુખડીનો અન્નકૂટ

Next Post

ઇતિહાસના સોનેરી પાને ‘સંવેદના સોસાયટી’ના ચમકતા રંગો દિવ્યાંગોના સશક્તિકરણ માટે બોટાદમાં મળી સંકલન બેઠક

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post

ઇતિહાસના સોનેરી પાને ‘સંવેદના સોસાયટી’ના ચમકતા રંગો દિવ્યાંગોના સશક્તિકરણ માટે બોટાદમાં મળી સંકલન બેઠક

પરમાણુ બોમ્બ નહીં બનાવવા ઈરાને આપી ખાતરી

પરમાણુ બોમ્બ નહીં બનાવવા ઈરાને આપી ખાતરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.