Sunday, August 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સિહોર ન.પા.ના જેસીબી મશીનજાણી જોઈને બંધ રખાતા હોવાના આક્ષેપ!

વિપક્ષનેતા જયરાજસિંહ મોરીની ચીફ ઓફિસરને રજુઆત

dharmendravaghela by dharmendravaghela
2026-06-23 12:22:06
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સિહોર નગરપાલિકાના જે.સી.બી. મશીન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં રહેતા વિપક્ષનેતા જયરાજસિંહ મોરી દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી છે.
વિપક્ષનેતાએ જણાવ્યું હતું કે સિહોર નગરપાલિકા હસ્તકના બે જે.સી.બી. મશીન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. જ્યારથી આ નવી બોડી આવી છે ત્યારથી આ બંને જે.સી.બી. મશીન પાછળ લાખો રૂપિયા રીપેરીંગ ખર્ચ ઉધારાયો હોવા છતાં મોટાભાગનો સમય આ મશીનો બંધ હાલતમાં જ જોવા મળે છે. અગાઉ આ મશીનોના રિપેરીંગના બિલોના કૌભાંડ બાબતે સાધારણ સભામાં તેમ જ પ્રાદેશિક કમિશ્નરમાં વિપક્ષનેતા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં હાલ ઘણા સમયથી આ મશીનો જાણીજોઈને બંધ રખાતા હોવાનો આક્ષેપ વિપક્ષનેતાએ કર્યો હતો.
હાલમાં મશીનો હોવા છતાં નગરપાલિકા એ ભાડાના મશીનોથી કામગીરી ચલાવવી પડે છે અને પૂરતી તપાસ કરવામાં આવે તો આ ભાડાના મશીનોમાં પણ મોટું કૌભાંડ બહાર આવે એમ છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાના આરે હોય માત્ર ભ્રષ્ટાચારના હેતુથી મશીનો બંધ રાખવામાં આવ્યા છે અને જેના લીધે શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી પૂરતી થઈ શકી નથી. ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતીકે બને મશીનો તાત્કાલિક અસરથી રીપેર કરી પ્રિ મોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવે અન્યથા ચોમાસામાં શહેરના લોકોને જે કાંઈ પણ અગવડતા પડશે તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે. સાથે સાથે જે.સી.બી.ના રીપેરીંગ તેમ જ ભાડાના જે.સી.બી.ના કૌભાંડ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવા તેમ જ દોષીતો વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

Tags: bhavnagarjcbsihor
Previous Post

વડીલોના આશરા માટેની આ શ્રેષ્ઠ સંસ્થા છે: પ.પૂ. આનંદબાવા

Next Post

પાલીતાણામાં ટ્રાવેલ્સની ઓફિસમાંથી નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

તહેવારો પૂર્વે ખાંડ 15% મોંઘી થઈ!
તાજા સમાચાર

તહેવારો પૂર્વે ખાંડ 15% મોંઘી થઈ!

August 8, 2026
ચંબામાં 22 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, 7ના મોત
તાજા સમાચાર

ચંબામાં 22 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, 7ના મોત

August 8, 2026
કચ્છ સરહદે પાકિસ્તાનની મેલી મુરાદ,સૈન્યની હલચલથી ભારતીય સુરક્ષા દળો હાઈએલર્ટ પર
તાજા સમાચાર

કચ્છ સરહદે પાકિસ્તાનની મેલી મુરાદ,સૈન્યની હલચલથી ભારતીય સુરક્ષા દળો હાઈએલર્ટ પર

August 8, 2026
Next Post
6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે CID ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ

પાલીતાણામાં ટ્રાવેલ્સની ઓફિસમાંથી નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

મોટા ખુટવડાના શિતળાઈ પ્લોટમાં મોડી રાત્રે સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા ૪ ઝબ્બે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.