• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મોટા ખુટવડાના શિતળાઈ પ્લોટમાં મોડી રાત્રે સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા ૪ ઝબ્બે

વેલનાથ બાપાની વાડી પાછળ ચાલતો હતો જુગાર2830ની રોકડ સહીત મુદામાલ જપ્ત

dharmendravaghela by dharmendravaghela
2026-06-23 12:29:09
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના મોટા ખુટવડા પોલીસ સ્ટેશનની ટીમ મોડી રાત્રે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન રાત્રે ૧:૨૦ વાગ્યે ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટા ખુટવડા ગામના શિતળાઈ પ્લોટ વિસ્તારમાં આવેલ વેલનાથ બાપાની વાડીના પાછળના ભાગે રેઇડ કરવામાં આવી હતી. જ્યાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ખુલ્લી પડતર જગ્યામાં ગંજીપાના વડે હાર-જીતનો તીન પત્તીનો જુગાર રમી રરહેલા 4 શખ્સોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ખુટવડા પોલીસે પંચો રૂબરૂ રેઇડ કરી જુગાર રમતા .શિવાભાઈ લાખાભાઈ ઠોળીયા ઉ.વ. ૨૮, અનીલભાઈ નાનાભાઈ વાઘેલા ઉ.વ. ૨૩, કાળુભાઈ શંભુભાઈ ચાવડા ઉ.વ. ૩૦, તથા બાવચંદભાઈ કેશુભાઈ ધાનકવાડીયા ઉ.વ. ૩૦ને ઝડપી લઈને તેઓની પાસથી તેમજ જુગારના પટમાંથી રોકડા રૂપિયા અને ગંજીપાનામળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૨,૮૩૦/- ની રોકડ અને મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પકડાયેલા તમામ આરોપીઓ મોટા ખુટવડાના શિતળાઈ પ્લોટ વિસ્તારના જ રહેવાસીઓની જાહેર જગ્યામાં જુગાર રમવા બદલ અટકાયત કરી જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: arrestbhavnagarJugarmota khutavada
Previous Post

પાલીતાણામાં ટ્રાવેલ્સની ઓફિસમાંથી નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો

Next Post

જેસરના ઉગલવાણ ગામે પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૪ ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

જેસરના ઉગલવાણ ગામે પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૪ ઝડપાયા

266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા

તળાજાના શખ્સે મ્યુલ એકાઉન્ટ મારફત લાખો રૂપિયા સગેવગે કર્યા, ગુનો દાખલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In