• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ફરિયાદકા ફ્રોડકાંડમાં સહ આરોપી પણ ઝબ્બે, બંને પાંચ દિવસ પોલીસ રિમાન્ડ પર

વરતેજ પોલીસ મથકે નોંધાયેલા GPID એક્ટના ગુનામાં કડક કાર્યવાહી; આરોપીના ઘરેથી દસ્તાવેજો અને મોબાઈલ જપ્ત

dharmendravaghela by dharmendravaghela
2026-07-09 13:13:02
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

રોકાણકારોને માસિક ૨૦ ટકા જેટલું ઊંચું વળતર આપવાની લોભામણી સ્કીમો બતાવી કરોડો રૂપિયાનો વિશ્વાસઘાત કરવાના ગુનામાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે અન્ય એક સહ-આરોપી યોગેશ વેલજીભાઇ ધામેચાની પોલીસે ધરપકડ કરી છે. એલસીબીએ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આગામી ૧૩ જુલાઈ ૨૦૨૬ સુધીના, એટલે કે દિન-૫ ના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપી યોગેશ ધામેચાના ઘરે સર્ચ અને સીઝરની કાર્યવાહી દરમિયાન ગુનાને લગતા બે ચોપડા અને બે મોબાઈલ ફોન સહિતના મહત્વના દસ્તાવેજો તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યા છે. આ ચકચારી કેસમાં શરૂઆતમાં ફરિયાદી સહિત કુલ ૭ સાહેદો દ્વારા રૂ. ૧,૦૩,૧૪,૫૦૦/- ઓળવી ગયા અંગેની ફરિયાદ વરતેજ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત થાપણદારોના હિતોનું રક્ષણ અધિનિયમ-૨૦૦૩ હેઠળ નોંધાઈ હતી.

વધુ 8 રોકાણકારોએ પોતાના 25.90 લાખ ઓળવી ગયાના નિવેદન નોંધાવ્યા
પોલીસ દ્વારા મીડિયાના માધ્યમથી કરાયેલી અપીલના પગલે, માત્ર બે દિવસની તપાસમાં જ અન્ય વધુ ૮ રોકાણકારોએ તપાસ અધિકારીનો સંપર્ક કર્યો હતો. આ રોકાણકારોના પણ રૂ. ૨૫,૯૦,૦૦૦/- ઓળવી ગયા અંગેના નિવેદનો અને દસ્તાવેજો કબજે લેવાયા છે. આમ, આજદિન સુધીની તપાસમાં આરોપી સંજય મુળજીભાઈ ધામેચા અને યોગેશ ધામેચાએ કુલ રૂ. ૧,૨૯,૦4,૫૦૦/- ની રકમ પચાવી પાડી હોવાનું સામે આવ્યું છે. ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે, જો અન્ય કોઈ રોકાણકારો ભોગ બન્યા હોય તો તેઓએ જરૂરી આધાર પુરાવાઓ સાથે તાત્કાલિક એલસીબી કચેરીનો સંપર્ક કરવો.

Tags: Dharpakadfariyadkafrua
Previous Post

અશાંતધારા ભંગ મામલે વધુ બે ગુના નોંધ્યા, મિલકત માલિકો અને ભાડુઆતો સહિત ૬ સામે કાર્યવાહી

Next Post

ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ હવે ભારતમાં રમાશે

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ હવે ભારતમાં રમાશે

ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ હવે ભારતમાં રમાશે

ભારતમાં પ્રતિદિન ૨૫ શાળાઓને લાગે છે અલીગઢી તાળા : નીતિ આયોગનો રિપોર્ટ

ભારતમાં પ્રતિદિન ૨૫ શાળાઓને લાગે છે અલીગઢી તાળા : નીતિ આયોગનો રિપોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In