Saturday, July 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં અશાંત ધારાની કડક અમલવારી: મિલકત ભાડે આપવા મામલે વધુ એક આરોપી વિરુદ્ધ કાર્યવાહી

dharmendravaghela by dharmendravaghela
2026-07-11 13:21:15
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરમાં ‘અશાંત ધારા’ની કડક અમલવારી કરવામાં આવી રહી છે. અગાઉ આ કાયદાના ભંગ બદલ ભાવનગર જિલ્લાનો પ્રથમ અને રાજ્યનો બીજો ગુનો નોંધી કુલ ૦૬ આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ હતી, જેના પરિણામે ગેરકાયદેસર રીતે ખરીદાયેલી મિલકતો પણ ખાલી કરાવાઈ હતી.
તાજેતરમાં ઘોઘા રોડ પોલીસ મથકમાં અશાંત ધારા એક્ટની કલમ-૬(ડી) અને ભારતીય ન્યાય સંહિતા મુજબ નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં મિલકત માલિક ભરતકુમાર કોઠારી (રહે.ઇસ્કોન મેગાસીટી) અને ભાડુઆત દિલશાદબેન શાહ (રહે.સ્નેહ મિલન સોસાયટી) સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની તપાસ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ વી.બી. ચૌધરી ચલાવી રહ્યા છે અને પંચનામા સહિતની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી છે.
આ સઘન તપાસ દરમિયાન ભાડુઆત તરીકે વધુ એક શખ્સ પરવેઝભાઇ નઝીરભાઇ બુખારી (રહે. નવાપરા, આશીયાના પાર્ક) નું નામ ખૂલતાં પોલીસ દ્વારા તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પીએસઆઈ વી.બી. ચૌધરી સાથે સ્ટાફના ભયપાલસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ ગોહીલ, ચંદ્રસિંહ વાળા, બળદેવભાઇ મકવાણા અને હરપાલસિંહ જાડેજા જોડાયા હતા.

અશાંતધારાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે
આથી તમામ નાગરિકોને જણાવવામાં આવે છે કે, ભાવનગર શહેર વિસ્તારમાં સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી અશાંત વિસ્તાર તરીકે જાહેર કરેલ વિસ્તારમાં કોઇ પણ પ્રકારના અશાંત ધારાના કાયદાનો ભંગ કે ઉલ્લંઘન જણાય આવ્યે તેની માહિતી જિલ્લા પોલીસને જણાવી શકે છે.તેની તપાસ કરી કાયદાકિય કાર્યવાહી કરવા ભાવનગર જિલ્લા પોલીસ કટિબધ્ધ છે.

Tags: aashant dharodharpaked
Previous Post

પ્રેમ ન્યૂઝ વાળા કેતનભાઈ ગણાત્રાનું નિધન

dharmendravaghela

dharmendravaghela

Related News

પ્રેમ ન્યૂઝ વાળા કેતનભાઈ ગણાત્રાનું નિધન
ભાવનગર

પ્રેમ ન્યૂઝ વાળા કેતનભાઈ ગણાત્રાનું નિધન

July 11, 2026
ભાવનગરમાં બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો
ભાવનગર

ભાવનગરમાં બલ્ક વેસ્ટ જનરેટર્સ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

July 11, 2026
ભાવનગરમાં ૪૧મી રથયાત્રા પૂર્વે શહેર એકતા સમિતિની મળી મહત્વની બેઠક
ભાવનગર

ભાવનગરમાં ૪૧મી રથયાત્રા પૂર્વે શહેર એકતા સમિતિની મળી મહત્વની બેઠક

July 11, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.