Monday, July 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગલ્ફ દેશોમાં પ્રવાસી ભારતીય શ્રમિકોના મૃત્યુમાં ચિંતાજનક વધારો

સાઉદી અરેબિયામાં દર અઠવાડિયે એક ભારતીય પ્રવાસી કામદારનું થયું મોત

dharmendravaghela by dharmendravaghela
2026-07-27 11:48:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વિદેશમાં કામ કરવા માટે ગયેલા ભારતીય નાગરિકોના જીવનને લઈને એક ખૂબ જ ચિંતાજનક અહેવાલ

સામે આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના આંકડા મુજબ, વર્ષ 2023 થી 2025 ની વચ્ચે વિદેશમાં

કામ કરતી વખતે 800 થી વધુ ભારતીય પ્રવાસી શ્રમિકોના મોત થઈ ચૂક્યા છે. સૌથી આશ્ચર્યજનક

બાબત એ છે કે આમાંથી 55% મોત માત્ર ખાડી (Gulf) દેશોમાં થયા છે. જ્યાં સરેરાશ દર અઠવાડિયે

લગભગ 3 શ્રમિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. ગયા મહિને કતરમાં થયેલા એક વિસ્ફોટમાં 12

ભારતીયોના મોત બાદ આ મામલે સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.

વિદેશી દેશોની યાદીમાં સાઉદી અરેબિયા મોખરે છે. જ્યાં 3 વર્ષમાં સૌથી વધુ 182 મોત નોંધાયા છે,

એટલે કે દર અઠવાડિયે એક કરતા વધુ ભારતીય શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ સંયુક્ત આરબ

અમીરાત નો નંબર આવે છે. જ્યાં 128 મોત થયા છે. આ ઉપરાંત, ખાડી દેશોમાંથી જ આત્મહત્યાના

સૌથી વધુ કેસો પણ સામે આવ્યા છે. જે ત્યાં કામ કરતા પ્રવાસી શ્રમિકોના કઠોર સંઘર્ષોને ઉજાગર કરે

છે

આ આંકડાઓને જોતા વિદેશ મંત્રાલય (MEA) નું કહેવું છે કે સરકાર વિદેશમાં રહેતા ભારતીયોની

સુરક્ષા અને ભલાઈને સર્વોપરી રાખે છે. નવી દિલ્હીની સાથે-સાથે દુબઈ, રિયાદ અને જેદ્દાહ જેવા

શહેરોમાં ‘પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્ર’ બનાવવામાં આવ્યા છે. ભારતીય મિશન સતત લેબર વિંગના

માધ્યમથી કામ કરી રહ્યા છે. દૂર-દરાજ વિસ્તારોમાં જઈને ઓપન હાઉસ અને કેમ્પ લગાવવામાં આવે છે

જેથી શ્રમિકોની સમસ્યાઓ સાંભળી શકાય. મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે માત્ર સરકારી

એજન્સીઓને જ ‘ઈ-માઈગ્રેટ’ પોર્ટલના માધ્યમથી ઈસીઆર (ECR) પાસપોર્ટવાળી મહિલાઓને ખાડી

દેશોમાં મોકલવાની મંજૂરી આપવામાં આવી છે.

Tags: indian worker die gulf country
Previous Post

સંસદમાં આજે રજૂ થશે પેપર લીક વિરોધી સુધારા બિલ

Next Post

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત

July 27, 2026
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા

July 27, 2026
Next Post
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા

અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત

અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.