Monday, July 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

dharmendravaghela by dharmendravaghela
2026-07-27 12:04:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશની યોગી સરકારે શ્રાવણ મહિનામાં 30 જુલાઈથી શરૂ થનારી કાવડ યાત્રા સરળ અને

સલામત રીતે પૂર્ણ થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેની માટે યુપી રોડ ટ્રાન્સપોર્ટ કાવડ

યાત્રાળુઓ માટે વધારાની બસો ચલાવાશે. તેમજ સમગ્ર યાત્રા દરમિયાન નજર રાખવા માટે 24 કલાક

કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવશે.

ટ્રાન્સપોર્ટ મંત્રી દયાશંકર સિંહે નિગમ બસોના સલામત સંચાલન અને મુસાફરોની સુવિધાઓ અંગે

અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા છે. જ્યારે પરિવહન નિગમના મેનેજિંગ ડિરેક્ટર પ્રભુ નારાયણ સિંહે

જણાવ્યું હતું કે દરેક પ્રાદેશિક મુખ્યાલય પર ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવશે.

આ કંટ્રોલ રૂમ કાવડ યાત્રાની શરૂઆતથી તેના અંત સુધી સતત કાર્યરત રહેશે અને તમામ પ્રવૃત્તિઓનો

રેકોર્ડ રાખવામાં આવશે.

ઉપરાંત કાવડ યાત્રા દરમિયાન હરિદ્વાર જતા યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વધારાની

બસોની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે લખનઉ , અયોધ્યા, ગોરખપુર, વારાણસી અને પ્રયાગરાજ

જેવા શહેરોને જોડતા મુખ્ય રૂટ પર જરૂર મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે.

આ ઉપરાંત કાવડ માર્ગ પરના બસ સ્ટેશનો પર પીવાનું પાણી, સ્વચ્છ શૌચાલય, બેઠક વ્યવસ્થા,

સ્વચ્છતા, પૂછપરછ કાઉન્ટર, એનાઉનસમેન્ટ સિસ્ટમ અને ખાદ્ય સ્ટોલ જેવી સુવિધાઓ મળી રહે તે માટે

સૂચનાઓ આપી છે.

 

Tags: kavad yatra
Previous Post

અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત

Next Post

ગુજરાતમાં સીઝનનો ૫૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ : કપરાડામાં વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત

July 27, 2026
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા

July 27, 2026
ગલ્ફ દેશોમાં પ્રવાસી ભારતીય શ્રમિકોના મૃત્યુમાં ચિંતાજનક વધારો
તાજા સમાચાર

ગલ્ફ દેશોમાં પ્રવાસી ભારતીય શ્રમિકોના મૃત્યુમાં ચિંતાજનક વધારો

July 27, 2026
Next Post
દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું

ગુજરાતમાં સીઝનનો ૫૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ : કપરાડામાં વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.