Thursday, July 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગુરુપૂર્ણિમાના દિવસે ભાવનગર વૃદ્ધાશ્રમના વડીલોનો નવા આધુનિક બિલ્ડિંગમાં મંગળ પ્રવેશ: હર્ષોલ્લાસનું વાતાવરણ

રૂ. ૧૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલું આધુનિક ભવન આગામી ૧૦૦ વર્ષ સુધી વડીલોનો આશરો બની રહેશે:સહમંત્રી દેવેનભાઈ શેઠ

dharmendravaghela by dharmendravaghela
2026-07-30 12:59:32
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના સ્થાપક માનભાઈ ભટ્ટ દ્વારા નિર્મિત બિલ્ડિંગ ૫૦ વર્ષ બાદ અત્યંત જર્જરિત થઈ જતાં રૂ. ૧૫ કરોડના ખર્ચે નવા અને તમામ સુવિધાસભર આધુનિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવા બિલ્ડિંગના નિર્માણના ત્રણ વર્ષના સમયગાળા બાદ, ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે આશ્રમવાસી વડીલોએ નવા સુવિધાજનક ધામમાં મંગળ પ્રવેશ કર્યો હતો.
આ પ્રસંગે વડીલોના ચહેરા પર અનોખો આનંદ અને સંતોષ જોવા મળ્યો હતો. આ બાંધકામના ત્રણ વર્ષ દરમિયાન વડીલો અન્ય જગ્યાએ રહેતા હતા, જ્યાં સંસ્થાના સેવાભાવી લત્તાબેન સોનપાલ દ્વારા ગૃહપાલ તરીકે તમામ વડીલોની ઉત્કૃષ્ટ માવજત અને સંભાળ રાખવામાં આવી હતી. ઉપરાંત, નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યમાં સંસ્થાના સ્ટાફ રાજેશભાઈએ પણ પ્રશંસનીય યોગદાન આપ્યું હતું. ગૃહપ્રવેશ પ્રસંગે સંસ્થાના મંત્રી બુધાભાઈ પટેલ, ટ્રસ્ટી ભરતભાઈ શાહ અને નીલેશભાઈ ચલાળીયાએ હાજર રહી સૌ વડીલોને નવા ભવનમાં ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. સંસ્થાના સહમંત્રી દેવેનભાઈ શેઠે બહારગામથી જ વડીલો તેમજ સ્ટાફ પરિવારનું કેડબરી ચોકલેટ વડે મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આર્કિટેક્ટ રજનીકાંત મચ્છર તથા કમલેશભાઈ ડોડીયા દ્વારા ડિઝાઇન કરાયેલું આ નવનિર્મિત ભવન આગામી ૧૦૦ વર્ષો સુધી વડીલો માટે સુરક્ષિત અને હુંફાળો આશરો બની રહેશે તેવી આશા સહમંત્રી દેવેનભાઈ શેઠ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Tags: gurupurnimavaudhashram
Previous Post

મહુવામાં માર્કેટિંગ યાર્ડ પાછળથી જુગાર રમતા ૬ શખસો ઝડપાયા

Next Post

સાઈકલથી સેમિકન્ડક્ટર સુધી: 1951માં ભાવનગરના મહારાજાએ સાઈકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું તે ગ્રુપની કંપની દ્વારા હવે સાણંદમાં સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન

dharmendravaghela

dharmendravaghela

Related News

મુખ્યમંત્રીએ ખાતમૂર્હત કર્યુ તે રોડનુ કામ દોઢ વર્ષે પણ અધ્ધરતાલ : મ્યુ. શાસકો એજન્સીના ઘૂંટણીયે.?!
ભાવનગર

ભાવનગર મનપાની સામાન્ય સભામાં ગ્રીનસિટી સંસ્થાના વૃક્ષારોપણની સકારાત્મક નોંધ લેવાઈ

July 30, 2026
સાઈકલથી સેમિકન્ડક્ટર સુધી: 1951માં ભાવનગરના મહારાજાએ સાઈકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું તે ગ્રુપની કંપની દ્વારા હવે સાણંદમાં સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન
ભાવનગર

સાઈકલથી સેમિકન્ડક્ટર સુધી: 1951માં ભાવનગરના મહારાજાએ સાઈકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું તે ગ્રુપની કંપની દ્વારા હવે સાણંદમાં સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન

July 30, 2026
તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર
ભાવનગર

મહુવામાં માર્કેટિંગ યાર્ડ પાછળથી જુગાર રમતા ૬ શખસો ઝડપાયા

July 30, 2026
Next Post
સાઈકલથી સેમિકન્ડક્ટર સુધી: 1951માં ભાવનગરના મહારાજાએ સાઈકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું તે ગ્રુપની કંપની દ્વારા હવે સાણંદમાં સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન

સાઈકલથી સેમિકન્ડક્ટર સુધી: 1951માં ભાવનગરના મહારાજાએ સાઈકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું તે ગ્રુપની કંપની દ્વારા હવે સાણંદમાં સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન

મુખ્યમંત્રીએ ખાતમૂર્હત કર્યુ તે રોડનુ કામ દોઢ વર્ષે પણ અધ્ધરતાલ : મ્યુ. શાસકો એજન્સીના ઘૂંટણીયે.?!

ભાવનગર મનપાની સામાન્ય સભામાં ગ્રીનસિટી સંસ્થાના વૃક્ષારોપણની સકારાત્મક નોંધ લેવાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.