Monday, August 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇન્ડોનેશિયામાં જહાજમાં આગ, પાંચ લોકોનાં મોત, 41 લાપતા

dharmendravaghela by dharmendravaghela
2026-08-03 11:31:52
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇન્ડોનેશિયાનાં મદુરા દ્વીપની પાસે એક જહાજમાં આગ લાગવાને કારણે ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયા છે અને ૪૧ લોકો લાપતા છે તેમ ઇન્ડોનેશિયાની સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે. મુટિયારા સેંટોસા-૨ નામના જહાજમાં સ્થાનિક સમય અનુસાર સવારે ૬ થી ૭ વાગ્યાની વચ્ચે આગ લાગી હતી. આ જહાજ પૂર્વી જાવા પ્રાંતનાં સુરાબાયાથી દક્ષિણ સુલાવેસીનાં મકાસર જઇ રહ્યું હતું.
મદુરા દ્વીપ જાવાનાં ઉત્તર પૂર્વ કાંઠાની પાસે આવેલું છે. ઇન્ડોનેશિયાની નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીએ જણાવ્યું હતું કે આગ લાગવાનાં સમયે જહાજ પર ૨૭૧ લોકો સવાર હતાં. જેમાં ૨૩૨ યાત્રી અને ૩૯ ક્રૂ મેમ્બર સામેલ હતાં. બાસારનાસનાં જણાવ્યા અનુસાર જહાજ ઓપરેટર પીટી એટોસિમ લેમ્પંગ પેલયારને આગ લાગવાનાં એક કલાક પછી બચાવ દળને જાણ કરી હતી.તેમને કેપ્ટન પાસેથી જાણ થઇ હતી કે મદુરા દ્વીપનાં ઉત્તરી ભાગ પાસે જહાજમાં આગ લાગી હતી. ત્યારબાદ જહાજ સાથે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ અધિકારીઓએ પાસેનાં એક કાર્ગો જહાજથી સંપર્ક કરી જહાજનાં લોકેશનની માહિતી મેળવી હતી. જો કે આ કાર્ગો જહાજ આગ લાગેલા જહાજ પાસે જઇ શક્યું ન હતું કારણકે તેમાં દહનશીલ વસ્તુઓ હતી.

Tags: indonesiamutiara santosa-2ship aag
Previous Post

ખૈબરપ્રાન્તમાં આત્મઘાતી હુમલો : 14 લોકોના મોત, 20 ઘાયલ

Next Post

હિન્દુઓના અધિકારોના રક્ષણ માટે પાકિસ્તાનમાં દેશવ્યાપી અભિયાન

dharmendravaghela

dharmendravaghela

Related News

હિન્દુઓના અધિકારોના રક્ષણ માટે પાકિસ્તાનમાં દેશવ્યાપી અભિયાન
આંતરરાષ્ટ્રીય

હિન્દુઓના અધિકારોના રક્ષણ માટે પાકિસ્તાનમાં દેશવ્યાપી અભિયાન

August 3, 2026
ખૈબરપ્રાન્તમાં આત્મઘાતી હુમલો : 14 લોકોના મોત, 20 ઘાયલ
આંતરરાષ્ટ્રીય

ખૈબરપ્રાન્તમાં આત્મઘાતી હુમલો : 14 લોકોના મોત, 20 ઘાયલ

August 3, 2026
મોસ્કોમાં મહિલાના આત્મઘાતી હુમલામાં 3નાં મોત, 21 ઘાયલ
આંતરરાષ્ટ્રીય

મોસ્કોમાં મહિલાના આત્મઘાતી હુમલામાં 3નાં મોત, 21 ઘાયલ

August 3, 2026
Next Post
હિન્દુઓના અધિકારોના રક્ષણ માટે પાકિસ્તાનમાં દેશવ્યાપી અભિયાન

હિન્દુઓના અધિકારોના રક્ષણ માટે પાકિસ્તાનમાં દેશવ્યાપી અભિયાન

કૃષિ અને સહકાર ક્ષેત્રે સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા ભાર મુક્ત મંત્રી વાઘાણી

કૃષિ અને સહકાર ક્ષેત્રે સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા ભાર મુક્ત મંત્રી વાઘાણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.