Wednesday, August 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બંગાળથી બિહાર-યુપી સુધી ભારે વરસાદથી પુરનો કહેર

dharmendravaghela by dharmendravaghela
2026-08-19 11:50:45
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. નદીઓ બે કાંઠે વહેવા લાગતાં જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ જળમગ્ન થતાં સામાન્ય જનજીવન ખોરવાયું છે.
પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાના માનકનાલી ખાતે ગંધેશ્વરી નદીનું પાણી પુલ પર ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે પુલ પરથી પસાર થઈ રહેલું એક ડમ્પર લારી પાણીના જોરમાં ફસાઈ ગયું હતું.પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના સબાંગ બ્લોકના લારો ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ગામના રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતાં એક સ્થાનિક નાગરિક લાકડાની દેશી બોટ ચલાવીને સલામત સ્થળે જતો નજરે પડ્યો હતો.
સબાંગ તાલુકાના ડાંગાબારી ગામમાં પૂરના પાણી ભરાઈ જવાના કારણે માર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે. આ પરિસ્થિતિ વચ્ચે લોકો પાણીમાં ચાલીને રસ્તો કાપવા મજબૂર બન્યા છે, જ્યારે એક બાઇકચાલક ઊંડા પાણીમાંથી મોટરસાયકલ કાઢતો જોવા મળ્યો હતો.પશ્ચિમ બંગાળના ઔદ્યોગિક શહેર હલ્દિયામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વિવિધ ઔદ્યોગિક એકમોના કામદારો પોતાની રોજગારી માટે પાણી ભરાયેલા રસ્તાઓ વચ્ચેથી જીવના જોખમે ફેક્ટરી તરફ ચાલીને જઈ રહ્યા છે. મયૂરાક્ષી નદીમાં પાણીની ભારે આવક થતાં તિલપારા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે. બેરેજમાંથી નીકળતા પાણીના પ્રચંડ પ્રવાહ અને પાણીના મોજાંને નિહાળવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં કિનારે એકઠા થયા હતા.
દુર્ગાપુર બેરેજમાં જળસપાટી ભયજનક સ્તરે પહોંચતાં તંત્ર દ્વારા વધારાના પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. બેરેજમાંથી પાણી છોડાતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે અને તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.પ્રયાગરાજ: પોલીસ સ્ટેશન પરિસરમાં પૂરના પાણી ઘૂસ્યા, ભારે વરસાદના કારણે પ્રયાગરાજના એક પોલીસ સ્ટેશન પરિસર અને બહારના વિસ્તારમાં મોટા પાયે પાણી ભરાઈ ગયા છે. પોલીસ સ્ટેશન બહાર તળાવ જેવી સ્થિતિ સર્જાતાં ફરજ પર તહેનાત પોલીસકર્મીઓ પણ પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા.

Tags: bengalBiharheavy rainup
Previous Post

દિલ્હી લાઠીચાર્જ વિવાદ: સુપ્રીમ કોર્ટે તપાસ માટે ઉચ્ચસ્તરીય પેનલ રચવાની કરી જાહેરાત

Next Post

કચ્છમાં હવાઈ સેવાનો વિસ્તાર વધ્યો – મુન્દ્રાથી રાજકોટ, જામનગર અને દીવ વચ્ચેની એર ટેક્સીની થશે મિની ફ્લાઈટની શરૂઆત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડ અને હિમાચલમાં કાટમાળ અને ખાણ ધસતા 3-3 કામદારો દટાયા
તાજા સમાચાર

ઉત્તરાખંડ અને હિમાચલમાં કાટમાળ અને ખાણ ધસતા 3-3 કામદારો દટાયા

August 19, 2026

કચ્છમાં હવાઈ સેવાનો વિસ્તાર વધ્યો - મુન્દ્રાથી રાજકોટ, જામનગર અને દીવ વચ્ચેની એર ટેક્સીની થશે મિની ફ્લાઈટની શરૂઆત

ઉત્તરાખંડ અને હિમાચલમાં કાટમાળ અને ખાણ ધસતા 3-3 કામદારો દટાયા

ઉત્તરાખંડ અને હિમાચલમાં કાટમાળ અને ખાણ ધસતા 3-3 કામદારો દટાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.