Thursday, August 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગ્રાહકો હવે ઓનલાઇન કે સુપર માર્કેટમાંથી એક ઑર્ડરમાં 5 કિલોથી વધુ ખાંડ ખરીદી શકશે નહીં

તહેવારોમાં સંગ્રહખોરી રોકવા સુપરમાર્કેટોનો નિર્ણય, આ સરકારી આદેશ નથી

dharmendravaghela by dharmendravaghela
2026-08-27 11:28:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તહેવારોમાં ખાંડની વધતી માંગ વચ્ચે સંગ્રહખોરી રોકવા D-Mart, BigBasket, Blinkit અને Swiggy Instamart જેવા પ્લેટફોર્મ્સે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગ્રાહકો હવે ઓનલાઇન કે સુપરમાર્કેટમાંથી એક ઑર્ડરમાં 3થી 5 કિલોથી વધુ ખાંડ ખરીદી શકશે નહીં. આંતરિક નીતિ હેઠળ લેવાયેલો આ નિર્ણય સરકારી આદેશ નથી. સરકારે દેશમાં ખાંડનો પર્યાપ્ત જથ્થો હોવાનું જણાવી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.
તહેવારોની સીઝન શરૂ થતાં જ ઘરોમાં મીઠાઈઓ અને વાનગીઓ બનાવવા માટે ખાંડની માંગમાં અચાનક ઉછાળો આવ્યો છે. આ દરમિયાન જો તમે ઓનલાઇન ક્વિક-કોમર્સ એપ કે સુપરમાર્કેટમાંથી મોટા પ્રમાણમાં ખાંડ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. ગ્રાહકો દ્વારા થતી બિનજરૂરી સંગ્રહખોરી અને વેપારીઓ દ્વારા થતાં કાળાબજારને રોકવા માટે જાણીતા રિટેલર્સ અને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સે ખાંડની ખરીદી પર મર્યાદા લાગુ કરી દીધી છે.
D-Mart, BigBasket, Blinkit અને Swiggy Instamart જેવા ઓનલાઇન અને ઓફલાઇન પ્લેટફોર્મ્સ પર ગ્રાહકો માટે ખાંડ ખરીદવાની આંતરિક મર્યાદા નક્કી કરવામાં આવી છે. હવેથી એક ગ્રાહક એક વખતમાં માત્ર 3થી 5 કિલો સુધી જ ખાંડ ખરીદી શકશે. કેટલીક એપ્સે આ લિમિટ ઘટાડીને માત્ર 3 કિલો સુધીની કરી દીધી છે. કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે, આ નિર્ણય કોઈ સરકારી આદેશથી નહીં પરંતુ તેમની પોતાની આંતરિક પોલિસી હેઠળ લેવાયો છે, જેથી દરેક ગ્રાહકને પૂરતો જથ્થો મળી રહે અને કોઈ એક જ વ્યક્તિ આખો સ્ટોક ખરીદીને કૃત્રિમ અછત ઊભી ન કરે.
દેશમાં સ્ટોકની કોઈ અછત નથી, ISMA અને સરકારની સ્પષ્ટતા


ખાંડની અછતના અહેવાલો વચ્ચે ‘ઇન્ડિયન શુગર ઍન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ ઍસોસિએશન'(ISMA) અને સરકાર દ્વારા ગ્રાહકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે દેશમાં ખાંડનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. નવી સીઝનમાં શેરડીનું પિલાણ શરૂ થતાં જ અને નવી આયાત આવતા ખાંડના ભાવો પણ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે. તંત્રે નાગરિકોને અફવાઓથી દૂર રહીને માત્ર જરૂરિયાત મુજબ જ ખરીદી કરવા અપીલ કરી છે.

Tags: suger
Previous Post

1 સપ્ટેમ્બરથી LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે,

Next Post

જમ્મુ કાશ્મીરના પુંછમાંઅકસ્માત,કાર ખીણમાં પડતાં 6લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

પેટ્રોલિયમ માર્કેટમાં ભારત ગલ્ફ દેશોને પછાડીને બન્યું સૌથી મોટું સપ્લાયર
તાજા સમાચાર

પેટ્રોલિયમ માર્કેટમાં ભારત ગલ્ફ દેશોને પછાડીને બન્યું સૌથી મોટું સપ્લાયર

August 27, 2026
જમ્મુ કાશ્મીરના પુંછમાંઅકસ્માત,કાર ખીણમાં પડતાં 6લોકોના મોત
તાજા સમાચાર

જમ્મુ કાશ્મીરના પુંછમાંઅકસ્માત,કાર ખીણમાં પડતાં 6લોકોના મોત

August 27, 2026
1 સપ્ટેમ્બરથી LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે,
તાજા સમાચાર

1 સપ્ટેમ્બરથી LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે,

August 27, 2026
Next Post
જમ્મુ કાશ્મીરના પુંછમાંઅકસ્માત,કાર ખીણમાં પડતાં 6લોકોના મોત

જમ્મુ કાશ્મીરના પુંછમાંઅકસ્માત,કાર ખીણમાં પડતાં 6લોકોના મોત

પેટ્રોલિયમ માર્કેટમાં ભારત ગલ્ફ દેશોને પછાડીને બન્યું સૌથી મોટું સપ્લાયર

પેટ્રોલિયમ માર્કેટમાં ભારત ગલ્ફ દેશોને પછાડીને બન્યું સૌથી મોટું સપ્લાયર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.