Friday, August 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશભરમાં 25,000થી વધુ જગ્યાઓ પર ગ્રામીણ ડાક સેવકની ભરતીની જાહેરાત

31 ઓગસ્ટથી ભરતી માટે શરુ થશે રજીસ્ટ્રેશન પ્રક્રિયા

dharmendravaghela by dharmendravaghela
2026-08-28 11:22:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઈન્ડિયા પોસ્ટમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટી ખુશખબર છે. ઈન્ડિયા પોસ્ટે ગ્રામીણ ડાક સેવક એટલે કે GDS ભરતી 2026 માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. ગુજરાતમાં 499 સહિત દેશભરમાં 25,000થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 31 ઓગસ્ટ 2026થી શરૂ થશે. ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે.
ઈન્ડિયા પોસ્ટની GDS ભરતીમાં ગુજરાત સર્કલ માટે કુલ 499 જગ્યાઓ ઉપલબ્ધ છે. આ જગ્યાઓ રાજ્યની વિવિધ ડિવિઝનમાં વહેંચાયેલી છે. ગુજરાતના ઉમેદવારો પોતાની પસંદગીની ડિવિઝન મુજબ ખાલી જગ્યાઓની વિગતો જોઈને અરજી કરી શકશે.ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2026 માટે 31 ઓગસ્ટ 2026થી રજિસ્ટ્રેશન શરૂ થશે. ઉમેદવારો 19 સપ્ટેમ્બર 2026 સુધી વન ટાઈમ રજિસ્ટ્રેશન કરાવી શકશે.રજિસ્ટ્રેશન બાદ 2 સપ્ટેમ્બર 2026થી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારો 21 સપ્ટેમ્બર 2026 સુધી અરજી કરી શકશે. અરજીમાં સુધારો કરવા માટે 23 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર 2026 દરમિયાન કરેકશન વિન્ડો ખુલ્લી રહેશે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?


ઉમેદવારોએ ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ પર જઈને GDS ભરતી માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની રહેશે. અરજીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ફી ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. અંતે કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરીને તેની નકલ સાચવી રાખવી જોઈએ. GDS ભરતી માટે 10મું પાસ ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવારે 10મા ધોરણમાં ગણિત અને અંગ્રેજી વિષયનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. આ ઉપરાંત સ્થાનિક ભાષાનો અભ્યાસ કરેલો હોવો પણ જરૂરી છે. ઉમેદવારોની ઉંમર 18થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. મેરિટ યાદી 10મા ધોરણમાં ઉમેદવારોએ મેળવેલા ગુણના આધારે તૈયાર થશે.

Tags: gramin dak sevak recruitmentindia
Previous Post

નેપાળ પૂર પ્રકોપમાં મૃત્યુઆંક વધીને 500ની નજીક

Next Post

ક્યાંક રાહત તો ક્યાંક વરસાદનું જોખમ, 2 સપ્ટે. સુધી ભારે વરસાદની આગાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

નાણામંત્રી નિર્મળા સીતારામન આજથી અમેરિકા પ્રવાસે
તાજા સમાચાર

નાણામંત્રી નિર્મળા સીતારામન આજથી અમેરિકા પ્રવાસે

August 28, 2026
લોકસભા સચિવાલય દ્વારા રાહુલ ગાંધીને નોટિસ
તાજા સમાચાર

લોકસભા સચિવાલય દ્વારા રાહુલ ગાંધીને નોટિસ

August 28, 2026
ક્યાંક રાહત તો ક્યાંક વરસાદનું જોખમ, 2 સપ્ટે. સુધી ભારે વરસાદની આગાહી
તાજા સમાચાર

ક્યાંક રાહત તો ક્યાંક વરસાદનું જોખમ, 2 સપ્ટે. સુધી ભારે વરસાદની આગાહી

August 28, 2026
Next Post
ક્યાંક રાહત તો ક્યાંક વરસાદનું જોખમ, 2 સપ્ટે. સુધી ભારે વરસાદની આગાહી

ક્યાંક રાહત તો ક્યાંક વરસાદનું જોખમ, 2 સપ્ટે. સુધી ભારે વરસાદની આગાહી

લોકસભા સચિવાલય દ્વારા રાહુલ ગાંધીને નોટિસ

લોકસભા સચિવાલય દ્વારા રાહુલ ગાંધીને નોટિસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.