Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નસીતપુર ગામે નદીમાં બે બાળકો ડૂબ્યા

એકને સ્થાનિક લોકોએ બચાવી લીધો : એકનુ મોત

aaspassdaily by aaspassdaily
2022-09-13 13:16:14
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વલભીપુર તાલુકાના નસીતપુર ગામે સ્થાનિક તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આવેલા પાણીથી નદીઓ ગાડીતુર બનેલ અને કોઝવે પર પાણી ફરી વળ્યાં હતા જેમાં બે બાળકો તણાતા સ્થાનિક લોકોએ એકને બચાવી લીધો હતો જ્યારે પાણીમાં ગરકાવ થયેલા બીજા બાળકની બોડી ફાયર બ્રિગેડ તથા તરવૈયાઓએ બહાર કાઢી હતી.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વલભીપુર ઉમરાળા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કાળુભાર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે પાણી ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ અને ભાલપંથકમાં ફરી વળ્યા હતા તેનાથી કોઝવે પાણીથી ભરાઈ જવા પામ્યો હતો. આ દરમિયાન બે બાળકો સાયકલ લઈને પસાર થતાં કોઝવે પરથી નદીમાં તણાયા હતા. જેની ગ્રામજનોને જાણ થતા એકને બચાવી લેવાયો હતો જ્યારે બીજાે પાણીમાં ગરકાવ થયો હતો. આ બનાવ અંગે વલભીપુર નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડનો સ્ટાફ અને સ્થાનિક તરવૈયાઓ એ પાણીમાંથી તણાયેલા યુવાન અને સાયકલને બહાર કાઢી હતી આ બનાવ બનતા મામલતદાર, પોલીસ સ્ટાફ તથા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. યુવાન મહારાષ્ટ્રનો શ્રમિક હોવાનું અને તેનું નામ હિતેશ હોવાનું પ્રાથમિક જાણવા મળે છે આ બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.

Tags: 2 balko nadima dubyanasitpurvalbhipur
Previous Post

ખાનગી બસો ચાલવા દેવા રૂ. ૫૦હજારની લાંચ લેતા વિભાગીય નિયામક પરમાર રંગેહાથ ઝડપાયા

Next Post

શેત્રુંજી ડેમમાં પાણીની ધસમસતી આવક, ૯ કલાકમાં એક ફુટના વધારા સાથે સપાટી ૩૨.૦૧ ફુટ થઈ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક, સપાટી ૩ ઇંચ વધી ૩૧ ફૂટે પહોચી

શેત્રુંજી ડેમમાં પાણીની ધસમસતી આવક, ૯ કલાકમાં એક ફુટના વધારા સાથે સપાટી ૩૨.૦૧ ફુટ થઈ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેરઠેર તિરંગા યાત્રા નીકળી

હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહ ઓસર્યા બાદ તિરંગો કચરામાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.