Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સાઉદીનો દાવો: મદીનામાં 11 કરોડ ટન યુરેનિયમ અને રેર અર્થ મળ્યા

ક્રૂડ ઓઈલ પછી હવે સાઉદીને મોટો 'ખજાનો' મળ્યો: સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રીએ જાહેરાત કરી

dharmendravaghela by dharmendravaghela
2026-09-15 11:38:07
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વકરી રહ્યું છે. તેવા સમયે સાઉદી અરબે મુસ્લિમો માટે પવિત્ર શહેરોમાંના એક મદીનામાંથી ૧૧ કરોડ ટન યુરેનિયમનો જથ્થો મળ્યાનો દાવો કર્યો છે. સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રીએ જાહેરાત કરી છે કે દેશે મદીના ક્ષેત્રમાંથી આશરે ૧૧ કરોડ ટન યુરેનિયમ યુક્ત ઓર (કાચું ખનિજ) અને દુર્લભ ખનિજો શોધી કાઢયા છે.
મદીના ક્ષેત્રમાં આવેલા ‘જબલ સયિદ પ્રોજેક્ટ’ ખાતે કરવામાં આવેલા ભૌગોલિક અને ખાનગી સંશોધનોમાં આ સફળતા મળી છે. સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલઅઝીઝ બિન સલમાને જણાવ્યું હતું કે આ કાચા માલમાં ભારે તત્વો સહિત દુર્લભ ખનિજોની ઉચ્ચ સાંદ્રતા સાથે આશાસ્પદ પ્રમાણમાં યુરેનિયમ પણ મળી આવ્યું છે. આ શોધ સાઉદી અરેબિયાની એનર્જી-ડાયવર્સિફિકેશન ડ્રાઇવ (ઊર્જા વૈવિધ્યીકરણ અભિયાન) અને ‘વિઝન ૨૦૩૦’ હેઠળ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ યુરેનિયમની શોધ એવા સમયે થઈ છે જ્યારે થોડા સમય પહેલા જ અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે નાગરિક પરમાણુ કાર્યક્રમ વિકસાવવા માટે એક મોટો કરાર થયો છે. આ ભાગીદારી સાઉદી અરેબિયાને તેની પોતાની ધરતી પર અમેરિકન દેખરેખ વગર યુરેનિયમ સમૃદ્ધ કરવાનો વિકલ્પ પણ આપે છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ અને ઈરાન સાથેના સંતુલન વચ્ચે આ શોધ દેશની અર્થવ્યવસ્થા અને પરમાણુ ક્ષમતાને નવી દિશા આપશે.

Advertisement
Tags: rare earth minerals saudi arabia
Previous Post

બેંગ્લુરુમાં 50% ડિસ્કાઉન્ટથી નકલી કેન્સર ડ્રગ, ICU ઇન્જેકશન્સના વેચાણનું કૌભાંડ!

Next Post

બ્રિટનનાં પૂર્વ પીએમ બોરિસ જોહ્નસનનો રશિયાનાં ડ્રોન હુમલામાં ચમત્કારિક બચાવ

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
બ્રિટનનાં પૂર્વ પીએમ બોરિસ જોહ્નસનનો રશિયાનાં ડ્રોન હુમલામાં ચમત્કારિક બચાવ

બ્રિટનનાં પૂર્વ પીએમ બોરિસ જોહ્નસનનો રશિયાનાં ડ્રોન હુમલામાં ચમત્કારિક બચાવ

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.