Wednesday, September 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તહેવારો દરમિયાન મોંધી થશે હવાઈ યાત્રા,સરકાર કોઇ નિયંત્રણ નહિ રાખે

ભાડા સંતુલિત રાખવા માટે એરલાઇન્સને સલાહ: નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ

dharmendravaghela by dharmendravaghela
2026-09-23 11:58:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં તહેવારોની શરૂઆત થવાની છે. ત્યારે સામાન્ય રીતે એરલાઇન કંપનીઓ દ્વારા હવાઈ ભાડામાં વધારો કરવામાં આવતો હોય છે. જોકે, આ દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સ્પષ્ટતા કરી છે કે સરકારે ઈંધણ અને વધતાં ખર્ચના પગલે સરકાર કોઇ ભાડાની અપર કેપ નક્કી નહિ કરે. પરંતુ એરલાઇન કંપનીઓને યોગ્ય એર ફેર રાખવા સલાહ આપવામાં આવી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સ્પષ્ટ કર્યું હતું કે સરકાર બજાર-આધારિત સ્પર્ધાત્મક દરોમાં સીધો હસ્તક્ષેપ કરશે નહીં. જોકે, સામાન્ય મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભાડા સંતુલિત રાખવા માટે એરલાઇન્સને સલાહ આપવામાં આવી છે.
એરલાઇન કંપનીઓ સાથે નિયમિત સમીક્ષા બેઠકોકેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે મંત્રાલય તહેવારો મોસમ અને મોટા કાર્યક્રમો દરમિયાન હવાઈ ભાડાના વલણો પર સતત નજર રાખે છે. તેમણે જણાવ્યું હતું કે, અમે એરલાઇન કંપનીઓ સાથે નિયમિત સમીક્ષા બેઠકો યોજી રહ્યા છીએ. અમે તેમને સ્પષ્ટપણે સૂચના આપી છે કે તહેવારોના સમયગાળા દરમિયાન ભાડા વ્યાજબી સ્તરે રાખવાં જોઈએ. જેથી ઘરે જઈ રહેલા સામાન્ય મુસાફરો પર આર્થિક બોજ ન વધે.
બીજી તરફ, બાંગ્લાદેશ સાથેના દ્વિપક્ષીય સંબંધો અંગે વાત કરતા વિદેશ મંત્રાલયે પુનઃ સ્પષ્ટ કર્યું કે ભારત તેના આ પડોશી દેશ સાથે સકારાત્મક, રચનાત્મક અને ભવિષ્યની દિશામાં આગળ વધનારા સંબંધો ઈચ્છે છે. કોઈપણ પ્રકારની અટકળો કે તણાવ વચ્ચે પણ ભારતનો મુખ્ય ભાર હંમેશાં પરસ્પર સહયોગ અને રચનાત્મક વાતચીત પર જ રહેલો છે.

Tags: air travel high in festival
Previous Post

આંતરરાષ્ટ્રીય સ્તરે પાક.ની ફજેતી,સંયુક્ત રાષ્ટ્રમાં પત્ર ભારતે ફગાવ્યો

Next Post

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

dharmendravaghela

dharmendravaghela

Related News

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ
તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ

September 23, 2026
એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

September 23, 2026
ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

September 23, 2026
Next Post
ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.