• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 2, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

3 હજાર કરોડનું ડ્ર્ગ્સ ઝડપાયું તે ઈરાની બોટ વલસાડના નારગોલ બંદરે લંગારવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2026-10-02 11:57:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ કેસમાં પકડાયેલા પાંચ આરોપીઓનો સઘન પોલીસ સાયન્સ સાથે ગુજરાત એટીએસ દ્વારા આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તમામ પાકિસ્તાની આરોપીઓને 13 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો છે.
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા લક્ષદીપ નજીક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઈરાની બોટમાંથી અંદાજે 3 હજાર કરોડની કિંમતનું 526 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી આ કરોડો રૂપિયાના ડ્રગ્સ ભરેલી વિદેશી બોટને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ બંદરે લંગારવામાં આવી છે. જ્યાં માછીમારોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું છે અને મરીન પોલીસ તેમજ એસઓજી દ્વારા બોટની ઝીણવટભરી તપાસ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ત્રણ હજાર કરોડના ડ્રગ્સ કેસમાં પકડાયેલા પાંચ આરોપીઓનો સઘન પોલીસ સાયન્સ સાથે ગુજરાત એટીએસ દ્વારા આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તમામ પાકિસ્તાની આરોપીઓને 13 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો છે. એટીએસની તપાસમાં એવો ખુલાસો થયો છે કે, ઈરાનથી બોટ લોડ કરી તમિલનાડુની બોટને કન્સાઈનમેન્ટ સોંપવાનું કાવતરું હતું.પકડાયેલા પાકિસ્તાનીઓ પાસેથી ડ્રગ્સ માફિયાઓની લિંક અને હવાલા કાંડ અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી છે. બીજી તરફ એનઆઈએ સહિતની એજન્સીઓ પણ તપાસમાં જોડાશે. ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપી મોહમ્મદ યાકુબ બલુચી, શક્તિઉલ્લાહ, ફરીદુલ્લાહ, અહમદ ખાન અને વાહીદુલ્લાહ ખાનને એટીએસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે મેટ્રો કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા.
જ્યાં સરકારી વકીલ પી. આર. જોષીએ રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ આ બોટ ઈરાનથી લોડ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે, જેથી તે દિશામાં પણ વધુ પૂછપરછ કરાશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક તમિલનાડુની ‘થેલાપતિ’ નામની બોટને ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ સોંપવાનું હતું કે કેમ તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આરોપીઓને કોના ઈશારે આ ડ્રગ્સનો પુરવઠો સપ્લાય કરવાનો હતો તેમજ આ અગાઉ પણ તેઓએ આવા કોઈ ગેરકાયદે કન્સાઈનમેન્ટ મોકલ્યા હતા કે કેમ તે અંગે પણ સઘન પૂછપરછ હાથ ધરાશે. આ ગેરકાયદે ગોરખધંધામાંથી આરોપીઓને અત્યાર સુધીમાં કેટલો નાણાકીય લાભ મળ્યો છે તે દિશામાં પણ એટીએસ તપાસનો દોર આગળ ધપાવશે. બીજી તરફ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને એટીએસ આ પ્રકરણમાં સામેલ અન્ય બે શંકાસ્પદ કાવતરાખોરોની ભૂમિકા, આરોપીઓના નાણાકીય વ્યવહારો અને મોટા પાયે થયેલા હવાલા કાંડના નેટવર્કને વીંધી નાખવા કવાયત હાથ ધરશે.

Tags: drugs pakistani rimand
Previous Post

ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ

Next Post

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો
આંતરરાષ્ટ્રીય

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો

October 2, 2026
ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ
તાજા સમાચાર

ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ

October 2, 2026
એશિયન ગેમ્સ: તીરંદાજીમાં મહિલા રિકર્વ ટીમે ગોલ્ડ જીત્યો
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: તીરંદાજીમાં મહિલા રિકર્વ ટીમે ગોલ્ડ જીત્યો

October 2, 2026
Next Post
લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In