• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં પાંચ આતંકીઓના મદદગારની ધરપકડ

સુરક્ષાદળોના ઓપરેશન દરમિયાન ફુલગામમાંથી હથિયારો, હેન્ડ ગ્રેનેડ સાથે આતંકીઓના મદદગારોની ધરપકડ કરી

dharmendravaghela by dharmendravaghela
2026-10-08 11:38:52
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જેમાં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ કુલગામમાંથી પાંચ આતંકી મદદગારની(OGW) ધરપકડ કરી છે. તેમની પાસેથી બે પિસ્તોલ, ત્રણ મેગેઝિન, 9 એમએમ દારૂગોળાના 40 રાઉન્ડ અને ત્રણ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા.
આ ઘટના અંગે પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે કુલગામ પોલીસ, 9 રાષ્ટ્રીય રાઈફલ્સ અને સીઆરપીએફની 18મી બટાલિયને કુલગામ જિલ્લાના ખેરવાન ચડ્ડર વિસ્તારમાં એક વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન આતંકવાદી સંગઠનોના પાંચ સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી.ધરપકડ કરાયેલા OGWs (ઓવર-ગ્રાઉન્ડ વર્કર્સ)માં તાજમ્મુલ હુસૈન મીર રહમત અલી નાઈકુ તહરીમ અહਮદ ભટ, મંજૂર અહમદ ભટ અને કિફાયત અહમદ દારનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે સુરક્ષા દળોની સમયસરની કાર્યવાહીએ આ વિસ્તારમાં શાંતિ ડહોળવાના અને કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના આતંકવાદીઓ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. તેમજ શસ્ત્રોનો આટલો મોટો જથ્થો મળી આવવો અને ધરપકડ થવી એ આ વિસ્તારમાં સક્રિય આતંકવાદી નેટવર્ક અને OGW (ઓવર ગ્રાઉન્ડ વર્કર) ઇકોસિસ્ટમ માટે મોટો ફટકો છે. કુલગામ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

Tags: J&Kterrorist supporter arrests
Previous Post

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે વહેલી સવારે નિધન

Next Post

વૈજ્ઞાનિક હેનરી અને કેન્સોને કેમિસ્ટ્રીનો સંયુક્ત નોબેલ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
વૈજ્ઞાનિક હેનરી અને કેન્સોને કેમિસ્ટ્રીનો સંયુક્ત નોબેલ

વૈજ્ઞાનિક હેનરી અને કેન્સોને કેમિસ્ટ્રીનો સંયુક્ત નોબેલ

દિલ્હીમાં મોડીરાત્રે 4 માળની જર્જરિત ઈમારત ધરાશાયી

દિલ્હીમાં મોડીરાત્રે 4 માળની જર્જરિત ઈમારત ધરાશાયી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In