• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 13, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રિયાધ એરપોર્ટ ઉપર વિમાન માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ ખાબકી

dharmendravaghela by dharmendravaghela
2026-10-12 11:35:58
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યમનના હૂતી બળવાખોરોએ રવિવારે રિયાધ એરપોર્ટ પર ફરી હુમલો કર્યો. તેમાં એક વ્યક્તિનું મોત થયું અને 11 લોકો ઘાયલ થયા. મૃત્યુ પામનાર વ્યક્તિ પાકિસ્તાની નાગરિક હતો. આ રીતે રિયાધ એરપોર્ટ પર છેલ્લા 5 દિવસમાં ચાર વખત હુમલો થઈ ચૂક્યો છે.
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર શનિવારે થયેલા હૂતી બળવાખોરોના હુમલામાં ઘાયલ થયેલા એક ભારતીયનું મોત થયું છે. આ હુમલામાં 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. તેમાં લગભગ 12 ભારતીયો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતીય નાગરિકના મોત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. જયશંકરે કહ્યું કે ભારતીય દૂતાવાસ પરિવારને શક્ય તમામ મદદ કરશે. ભારતીય દૂતાવાસે જણાવ્યું કે તે મૃતકના પરિવારના સંપર્કમાં છે. દૂતાવાસ મૃતદેહને વહેલી તકે ભારત લાવવામાં મદદ કરશે.

Tags: misile attack on riyadh airport
Previous Post

રિપબ્લિકન સાંસદો રશિયા સાથે પ્રમુખ ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે

Next Post

2026ના ઇકોનોમિક્સ નોબેલ પુરસ્કારની આજે થશે.જાહેરાત

dharmendravaghela

dharmendravaghela

Related News

જીબૂતી તટ નજીક દરિયામાં બોટ ડૂબી: 139ના મોત
આંતરરાષ્ટ્રીય

જીબૂતી તટ નજીક દરિયામાં બોટ ડૂબી: 139ના મોત

October 12, 2026
2026ના ઇકોનોમિક્સ નોબેલ પુરસ્કારની આજે થશે.જાહેરાત
આંતરરાષ્ટ્રીય

2026ના ઇકોનોમિક્સ નોબેલ પુરસ્કારની આજે થશે.જાહેરાત

October 12, 2026
રિપબ્લિકન સાંસદો રશિયા સાથે પ્રમુખ ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
આંતરરાષ્ટ્રીય

રિપબ્લિકન સાંસદો રશિયા સાથે પ્રમુખ ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે

October 12, 2026
Next Post
2026ના ઇકોનોમિક્સ નોબેલ પુરસ્કારની આજે થશે.જાહેરાત

2026ના ઇકોનોમિક્સ નોબેલ પુરસ્કારની આજે થશે.જાહેરાત

જીબૂતી તટ નજીક દરિયામાં બોટ ડૂબી: 139ના મોત

જીબૂતી તટ નજીક દરિયામાં બોટ ડૂબી: 139ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In