• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 15, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિહારમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં ૧૩ બાળકોના મોત, 6ને બચાવી લેવાયા

જમવા ગયેલા એકજ પરિવારના 7 બાળકોના એકસાથે મોતથી હાહાકાર

dharmendravaghela by dharmendravaghela
2026-10-14 11:50:28
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

બિહારમાં વૈશાલી જિલ્લાના રાઘોપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં ૧૩ લોકોના મોત થયા હતા, જ્યારે છ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. હોડીમાં લગભગ ૧૫ થી ૨૦ લોકો સવાર હતા. સાત અન્ય લોકોને સારવાર ચાલી રહી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ બોટ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, બોટ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. મોદીએ દરેક મૃતકના વારસદારને 2 લાખ રૂપિયા અને દરેક ઘાયલને 50 હજાર રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આ ઘટનામાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે અને દરેક મૃતકના પરિવારજનને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
રાઘોપુર પ્રખંડના રામપુર શ્યામચંદ ગામ નજીક આ દુર્ઘટના બની હતી. સૌથી હૃદયદ્રાવક વાત એ છે કે મૃતકોમાં રામપ્રવેશ રાય ઉર્ફે રાજાના પરિવારનાં સાત બાળકોનો સમાવેશ થાય છે. ભોજન સમારંભમાં જવા નીકળેલાં આ બાળકોનાં મોતથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી છે. બીજી તરફ, હોડી જૂની અને જર્જરિત હોવા છતાં તેને બદલવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ વહીવટીતંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે.
ગંગા નદીમાં હોડી ફાટતાં અથવા પલટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 13 બાળકોનાં મોત થયાં હોવાનું જણાવવામાં આવ્યું છે.
રામપુર શ્યામચંદ ગામમાં જે ઘરમાં થોડા સમય પહેલાં બાળકોનાં હાસ્ય અને કિલકારીઓ ગુંજતાં હતાં, ત્યાં હવે માતમ છવાયો છે. રામપ્રવેશ રાય ઉર્ફે રાજાના પરિવારનાં સાત બાળકોનાં એકસાથે મોત થતાં પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. ભોજન સમારંભમાં જવા માટે ખુશીથી નીકળેલાં બાળકોના ઘરે પાછા ફરવાની રાહ જોવાઈ રહી હતી, પરંતુ તેમના મોતના સમાચારથી પરિવારજનો ભાંગી પડ્યા છે. મળતી માહિતી પ્રમાણે, મંગળવારે રાત્રે આશરે 20 બાળકો હોડીમાં બેસીને ભોજન સમારંભમાં જવા નીકળ્યાં હતાં. આ દરમિયાન ગંગા નદીમાં હોડી ફાટતાં અથવા પલટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી.

Tags: Boatganga bihar
Previous Post

સૌથી મોટી ઓઇલ કંપની અરામકો ઉપર હુતીઓનો મિસાઇલથી હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

સૌથી મોટી ઓઇલ કંપની અરામકો ઉપર હુતીઓનો મિસાઇલથી હુમલો
આંતરરાષ્ટ્રીય

સૌથી મોટી ઓઇલ કંપની અરામકો ઉપર હુતીઓનો મિસાઇલથી હુમલો

October 14, 2026
અમેરિકાથી ઑસ્ટ્રેલિયા સુધી નવરાત્રી ગરબાનો રંગ જામ્યો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાથી ઑસ્ટ્રેલિયા સુધી નવરાત્રી ગરબાનો રંગ જામ્યો

October 14, 2026
ચીનની અવળચંડાઈ, લદ્દાખના 28 સ્થળોને પોતાના ગણાવ્યાં
આંતરરાષ્ટ્રીય

ચીનની અવળચંડાઈ, લદ્દાખના 28 સ્થળોને પોતાના ગણાવ્યાં

October 14, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In