• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 16, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્કૂલની છત ધરાશાયી થતાં 1 શિક્ષિકા સહીત 21નાં મોત

40 જેટલા લોકો ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર, વડાપ્રધાન શહબાઝ શરીફે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

dharmendravaghela by dharmendravaghela
2026-10-15 13:27:49
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનના પેશાવરમાં આજે ગુરુવારે એક પ્રાઈવેટ સ્કૂલની છત ધરાશાયી થતાં 21 લોકોનાં મોત થયા છે. તેમાં 20 વિદ્યાર્થીઓ અને એક મહિલા ટીચર સામેલ છે. તમામ બાળકોની ઉંમર 13 વર્ષ અથવા તેનાથી ઓછી છે.આ અકસ્માત દીર કોલોની વિસ્તારમાં થયો હતો. તેમાં 40થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. તેમની સારવાર માટે હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
આ દુર્ઘટના પેશાવરના દિર કોલોનીમાં સર્જાઈ હતી. કેપિટલ સિટી પોલીસી ઓફિસર ડૉ. મિયા સઈદે આ દુર્ઘટના વિશે જાણકારી આપી હતી. ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં કાટમાળમાં ફસાયેલા બાળકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.સ્થાનિક હોસ્પિટલના પ્રવક્તાએ આપેલી માહિતી પ્રમાણે મૃત્યુ પામનારા બાળકોની વય લગભગ 13 વર્ષની આજુબાજુ જ છે. જ્યારે તેમને ભણાવી રહેલ ટીચરનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે આ તમામ લોકોને કાટમાળ હટાવીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા ત્યારે આ તમામ લોકો મૃત્યુ પામી ચૂક્યા હતા. જોકે હજુ પણ 40થી વધુ બાળકો છે જેમની સારવાર ચાલી રહી છે.
પાકિસ્તાનની સેનાના જવાનો પણ બચાવ અને રાહત એજન્સીઓની મદદ કરી રહ્યા છે. તેઓ કાટમાળમાં દટાયેલા બાળકો અને સ્કૂલના કર્મચારીઓને બહાર કાઢીને તેમને હોસ્પિટલ પહોંચાડી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે દુર્ઘટનામાં લોકોનાં મોત પર ભારે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને આ મુશ્કેલ સમયમાં તેમને હિંમત મળે તે માટે પ્રાર્થના કરી તેમણે અધિકારીઓને ઘાયલો માટે શક્ય તેટલી સારી સારવારની વ્યવસ્થા કરવા અને બચાવ કામગીરીમાં ઝડપ લાવવાનો નિર્દેશ આપ્યો છે.ખૈબર પખ્તૂનખ્વાના ગવર્નર ફૈસલ કરીમ કુંડીએ પણ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.ગવર્નરે કહ્યું કે નિર્દોષ બાળકોનાં જીવ જવું અત્યંત દુઃખદ દુર્ઘટના છે. તેમણે ઘાયલ બાળકો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી અને સંબંધિત અધિકારીઓને તેમને સારી મેડિકલ સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યા. તેમણે અધિકારીઓ પાસેથી સ્કૂલની છત ધરાશાયી થવાની ઘટના અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. સાથે જ દુર્ઘટનાનું કારણ જણાવવાનો નિર્દેશ પણ આપ્યો છે.

Tags: 21 deathpakistanschool ceiling collapse
Previous Post

ધર્માંતરણ પછી અનામતનો લાભ મળે નહીં: સુપ્રીમ

Next Post

અમેરિકી સ્કૂલમાં ગોળીબાર:ટીચર સહીત 4ના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

સુપ્રીમ કોર્ટ રાહુલ અને ઓવેસીની અરજીની સુનાવણી 27મીએ કરશે
તાજા સમાચાર

સુપ્રીમ કોર્ટ રાહુલ અને ઓવેસીની અરજીની સુનાવણી 27મીએ કરશે

October 16, 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલની તૈયારી: મોટા ભાગના મુદ્દાઓ ઉકેલાયા,અમેરિકન રાજદૂતે આપ્યા સંકેત
તાજા સમાચાર

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની તૈયારી: મોટા ભાગના મુદ્દાઓ ઉકેલાયા,અમેરિકન રાજદૂતે આપ્યા સંકેત

October 16, 2026
કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 30 દિવસનું દિવાળી બોનસ મંજૂર કર્યું
તાજા સમાચાર

કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 30 દિવસનું દિવાળી બોનસ મંજૂર કર્યું

October 16, 2026
Next Post
અમેરિકી સ્કૂલમાં ગોળીબાર:ટીચર સહીત 4ના મોત

અમેરિકી સ્કૂલમાં ગોળીબાર:ટીચર સહીત 4ના મોત

ઇઝરાયલના ઍર સ્પેસમાં પાકિસ્તાની પાઇલટ્સ પર પ્રતિબંધ

ઇઝરાયલના ઍર સ્પેસમાં પાકિસ્તાની પાઇલટ્સ પર પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In