• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 22, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યુરોપના પીછેહઠ કરવાના નિર્ણય બાદ ટ્રમ્પ પ્રશાસનને પોતાના હાથે જ નમતું જોખવું પડ્યું

અમેરિકન નાણામંત્રી સ્કૉટ બેસેન્ટે યુરોપિયન દેશોની બેવડી નીતિ પર આકરા પ્રહાર કર્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2026-10-19 12:44:10
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદવા બદલ ભારત અને ચીન સામે પ્રતિબંધો લગાવવાની અમેરિકાની હિલચાલને લઈને એક મોટો ખુલાસો થયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નાણા મંત્રી સ્કૉટ બેસેન્ટે સ્વીકાર્યું કે અમેરિકા ઈચ્છતું હતું કે યુરોપિયન દેશો ભારત અને ચીન પર ‘સેકન્ડરી સેંક્શન્સ’ (દ્વિતીય પ્રતિબંધો) લગાવે, પરંતુ યુરોપિયન સહયોગીઓએ આ પ્રસ્તાવ સ્પષ્ટપણે ફગાવી દીધો હતો. અમેરિકન નાણામંત્રી સ્કૉટ બેસેન્ટે યુરોપિયન દેશોની બેવડી નીતિ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે જો યુરોપ જ તૈયાર નથી, તો પછી એકલો અમેરિકા જ આ આર્થિક બોજ કેમ ઉઠાવે? બેસેન્ટે આક્ષેપ કર્યો હતો કે યુરોપિયન દેશો પોતે હજુ પણ મોટા પ્રમાણમાં રશિયન ઊર્જાનો ઉપયોગ કરી રહ્યા છે અને અસલમાં તેઓ જ રશિયાની યુદ્ધ મશીનને નાણાકીય બળ પૂરું પાડી રહ્યા છે. યુરોપ યુક્રેન કરતાંય વધુ નાણું રશિયા અને વ્લાદિમીર પુતિનને આપી રહ્યું છે.
અમેરિકાએ તાજેતરમાં 100% ટેરિફ લાગુ ન કરીને જે રાહત આપી છે તે કાયમી નથી, પરંતુ 60 દિવસની એક અસ્થાયી રોક છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સ્પષ્ટ કર્યું છે કે પ્રમુખ ટ્રમ્પ આ 60 દિવસના સમયગાળાનો ઉપયોગ વૈશ્વિક અને અમેરિકન અર્થતંત્ર પર આ ટેરિફ અને પ્રતિબંધોની શું અસર પડે છે તે તપાસવા માગે છે.

Tags: EUscott bessenttrumpUSA
Previous Post

ટાઈગર શ્રોફ પર ગોળીબાર, હાથ અને છાતી પર ઈજા:મુંબઈ સ્ટેશન પરથી બાઈક મળી આવી

Next Post

વિશ્વના 10થી વધુ દેશોમાં મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ ખર્ચ મુદ્દે જનઆક્રોશ ભભૂકી ઉઠ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં 25.5 કરોડના ડ્રગ્સ સાથે 3 ઝડપાયા
તાજા સમાચાર

અમદાવાદમાં 25.5 કરોડના ડ્રગ્સ સાથે 3 ઝડપાયા

October 22, 2026
ફેક વીડિયોના આધારે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો
આંતરરાષ્ટ્રીય

ફેક વીડિયોના આધારે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો

October 22, 2026
રિલાયન્સ-યુએસ કોમર્શિયલ ટાઇ-અપ: જામનગર બનશે ગ્લોબલ ડીપ-ટેક અને ન્યૂ એનર્જી ઇનોવેશનનું મુખ્ય કેન્દ્ર
તાજા સમાચાર

રિલાયન્સ-યુએસ કોમર્શિયલ ટાઇ-અપ: જામનગર બનશે ગ્લોબલ ડીપ-ટેક અને ન્યૂ એનર્જી ઇનોવેશનનું મુખ્ય કેન્દ્ર

October 22, 2026
Next Post
વિશ્વના 10થી વધુ દેશોમાં મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ ખર્ચ મુદ્દે જનઆક્રોશ ભભૂકી ઉઠ્યો

વિશ્વના 10થી વધુ દેશોમાં મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ ખર્ચ મુદ્દે જનઆક્રોશ ભભૂકી ઉઠ્યો

કેનેડાના સૈન્ય મથકે ભીષણ આગ,4 જવાનનાં મૃત્યુ

કેનેડાના સૈન્ય મથકે ભીષણ આગ,4 જવાનનાં મૃત્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In