• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 23, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હીના દ્વારકામાં 221 ફૂટ ઊંચા રાવણનું થશે દહન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂથી લઈનેવડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી સહીત દશેરાની ઉજવણીમાં જોડાશે

dharmendravaghela by dharmendravaghela
2026-10-20 12:10:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશભરમાં આજે વિજયાદશમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં દશેરાની ઉજવણી આ વખતે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી પણ દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં યોજાનારા દશેરા કાર્યક્રમોમાં સામેલ થશે. દ્વારકા સેક્ટર-10માં દ્વારકા શ્રી રામલીલા સોસાયટી દ્વારા આયોજિત રામલીલાના સમાપન પ્રસંગે 221 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે.
દ્વારકાની સાથે પૂર્વ દિલ્હી અને લાલ કિલ્લા મેદાનમાં પણ દશેરાના ભવ્ય કાર્યક્રમો યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ દિલ્હીના પટપડગંજ સ્થિત આઈપી એક્સટેન્શન રામલીલા સમિતિના કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં રામ-રાવણ યુદ્ધના મંચન બાદ રાવણદહન કરવામાં આવશે. આ કાર્યક્રમની વિશેષતા એ રહેશે કે વડાપ્રધાનની હાજરીમાં નકલી દવાઓના વેપારના પ્રતીકાત્મક પૂતળાનું પણ દહન કરવામાં આવશે. લાલ કિલ્લા મેદાનમાં લવ-કુશ રામલીલા સમિતિના કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન હાજર રહેશે. અહીં રામલીલાના અંતિમ પ્રસંગોના મંચન બાદ રાવણદહન થશે. બીજી તરફ, નવશ્રી ધાર્મિક લીલા સમિતિના દશેરા કાર્યક્રમમાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ભાગ લેશે. આમ, દિલ્હીના વિવિધ વિસ્તારોમાં યોજાનારા કાર્યક્રમોમાં દેશના ટોચના રાજકીય નેતાઓની હાજરી આ વર્ષની વિજયાદશમીને વિશેષ બનાવશે.

Tags: 221 feet ravandelhiDwarka
Previous Post

લખપત સરહદે પાકિસ્તાની બોટ સાથે એક ઘૂસણખોર ઝડપાયો

Next Post

સુદાનમાં ભયાનક ડ્રોન હુમલો,153 લોકોના થયા મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

યુપીમાં રેશનકાર્ડ ધારકોને મફત રાશન સાથે હવે મળશે રૂ.5 લાખ સુધીની મફત સારવાર
તાજા સમાચાર

યુપીમાં રેશનકાર્ડ ધારકોને મફત રાશન સાથે હવે મળશે રૂ.5 લાખ સુધીની મફત સારવાર

October 23, 2026
છત્તીસગઢમાં બેકાબૂ બસ ઝાડ સાથે અથડાતાં 6ના મોત, 15 ઈજા ગ્રસ્ત
તાજા સમાચાર

છત્તીસગઢમાં બેકાબૂ બસ ઝાડ સાથે અથડાતાં 6ના મોત, 15 ઈજા ગ્રસ્ત

October 23, 2026
CJP નેતાના જ્ઞાનેશ સામેના વિરોધ પ્રદર્શનના આહ્વાનથી નેહા બોરાએ પોતાને અલગ કરી
તાજા સમાચાર

CJP નેતાના જ્ઞાનેશ સામેના વિરોધ પ્રદર્શનના આહ્વાનથી નેહા બોરાએ પોતાને અલગ કરી

October 23, 2026
Next Post
સુદાનમાં ભયાનક ડ્રોન હુમલો,153 લોકોના થયા મોત

સુદાનમાં ભયાનક ડ્રોન હુમલો,153 લોકોના થયા મોત

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In