• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 22, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશના દુશ્મનોને ઓળખી સાથે મળી સામનો કરવો પડશે : પીએમ મોદી

રામરાજ્ય એટલે એવું શાસન જ્યાં સત્તાનો આશય શાસન કરવાનો નહીં પરંતુ જનકલ્યાણનો હોય : મોદી

dharmendravaghela by dharmendravaghela
2026-10-21 11:40:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશભરમાં ઉલ્લાસપૂર્ણ રીતે દશેરાની ઊજવણી થઈ જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વીય દિલ્હીના આઈપી એન્ટેન્શનમાં દશેરા સમારંભમાં ભાગ લીધો હતો. રાવણ દહન તેમણે દેશ સામેના પડકારોનો સાથે મળીને સામનો કરવાનો સંદેશો આપ્યો હતો. તેમણે દેશની એકતા, માન-સન્માન અને સંસ્કૃતિ સાથે જોડાયેલા દુશ્મનોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ દુશ્મનોનો સામનો કરવા માટે દેશે એક થવું પડશે.
વિજયાદશમી પ્રસંગે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને દશેરાની શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું, વિજયાદશમી અધર્મ પર ધર્મના જીતનું પ્રતીક છે. સત્તાનો આશય શાસન કરવાનો નથી, પરંતુ જનકલ્યાણનો હોય એ જ પ્રભુ શ્રીરામનો આદર્શ છે. આપણે મા ભારતના શત્રૂઓને ઓળખવા પડશે અને તેમનો સાથી મળીને સામનો કરવો પડશે. દશેરા સમારંભમાં પીએમ મોદીએ કહ્યું, આપણા વિચારો સમાન હોય, દેશની બધી સંસ્થાઓ અને બધા રાજકીય પક્ષો રાષ્ટ્રીય હિત માટે એક સાથે ઊભા હોય, આપણે આ ભાવના પર ચાલવું પડશે. આપણે દેશના દુશ્મનો સાથે મળીને લડવું પડશે. દેશના માન-સન્માનને નુકસાન પહોંચાડનારી તાકતો, સમાજને વિભાજિત કરનારા લોકો, આપણી સંસ્કૃતિને નફરત કરનારી માનસિક્તા આ દેશના દુશ્મન છે. વિજયાદશમીના આ શુભ પ્રસંગે આપણે સંકલ્પ લેવો પડશે કે માતા ભારતીના શત્રુઓને ઓળખી તેમને હરાવવા પડશે અને રાષ્ટ્ર પ્રથમનો સંકલ્પ લેવો પડશે.

Tags: dasharap.m.modi
Previous Post

આતંકવાદ મુદ્દે બેવડા માપદંડ નહીં ચાલે”,એસસીઓ બેઠકમાં રાજનાથનો પાકિસ્તાનને સણસણતો જવાબ

Next Post

ઈરાન પર ‘મધર ઓફ ઓલ બોમ્બ્સ’ ફેંકવાની તૈયારી?

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં 25.5 કરોડના ડ્રગ્સ સાથે 3 ઝડપાયા
તાજા સમાચાર

અમદાવાદમાં 25.5 કરોડના ડ્રગ્સ સાથે 3 ઝડપાયા

October 22, 2026
ફેક વીડિયોના આધારે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો
આંતરરાષ્ટ્રીય

ફેક વીડિયોના આધારે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો

October 22, 2026
રિલાયન્સ-યુએસ કોમર્શિયલ ટાઇ-અપ: જામનગર બનશે ગ્લોબલ ડીપ-ટેક અને ન્યૂ એનર્જી ઇનોવેશનનું મુખ્ય કેન્દ્ર
તાજા સમાચાર

રિલાયન્સ-યુએસ કોમર્શિયલ ટાઇ-અપ: જામનગર બનશે ગ્લોબલ ડીપ-ટેક અને ન્યૂ એનર્જી ઇનોવેશનનું મુખ્ય કેન્દ્ર

October 22, 2026
Next Post
ઈરાન પર ‘મધર ઓફ ઓલ બોમ્બ્સ’ ફેંકવાની તૈયારી?

ઈરાન પર ‘મધર ઓફ ઓલ બોમ્બ્સ’ ફેંકવાની તૈયારી?

હવે સરકારી શાળાઓમાં મનસ્વી ચેકિંગ નહીં ચાલે, અનધિકૃત પ્રવેશ અને ફોટો વિડિયોગ્રાફી પર રોક

હવે સરકારી શાળાઓમાં મનસ્વી ચેકિંગ નહીં ચાલે, અનધિકૃત પ્રવેશ અને ફોટો વિડિયોગ્રાફી પર રોક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In