• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 22, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રિલાયન્સ-યુએસ કોમર્શિયલ ટાઇ-અપ: જામનગર બનશે ગ્લોબલ ડીપ-ટેક અને ન્યૂ એનર્જી ઇનોવેશનનું મુખ્ય કેન્દ્ર

અમેરિકી વિદેશ મંત્રી અને એમ્બેસેડરે રિલાયન્સની ગીગા-ફેક્ટરીઝ અને ડેટા સેન્ટર્સ પ્રોજેક્ટ્સની લીધી મુલાકાત.

dharmendravaghela by dharmendravaghela
2026-10-22 11:58:39
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને યુએસ એમ્બેસેડર સર્ગીયો ગોરે બુધવારે જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિશ્વની સૌથી મોટી રિફાઇનરીની મુલાકાત લીધી હતી. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી સાથેની તેમની આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ગ્રીન એનર્જી, ડીપ-ટેક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વ્યાપારી ભાગીદારીને લઈને મહત્વપૂર્ણ મંત્રણા થઈ હતી.
આ હાઇ-પ્રોફાઇલ મુલાકાત દરમિયાન અમેરિકન ડેલિગેશનને રિલાયન્સના મેગા રિફાઇનરી કોમ્પ્લેક્સનો પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવ્યો હતો. અંબાણી પરિવારે તેમને રિલાયન્સની નિર્માણાધીન અને તબક્કાવાર શરૂ થઈ રહેલી ‘ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરીઝ’ તેમજ ડેટા સેન્ટર્સના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સની વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, જામનગર કોમ્પ્લેક્સને માત્ર રિફાઇનિંગ પૂરતું સીમિત ન રાખતા ભવિષ્યમાં તેને ડીપ-ટેક, ઇનોવેશન અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગના ગ્લોબલ હબ તરીકે વિકસાવવાનું વિઝન પણ અમેરિકી પ્રતિનિધિમંડળ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.
બંને પક્ષો વચ્ચે ગ્લોબલ એનર્જી માર્કેટની વર્તમાન સ્થિતિ અને પરંપરાગત તેમજ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રહેલી નવી વ્યાપારી તકો પર ઉંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. ખાસ કરીને સસ્તી અને વિશ્વસનીય ઊર્જાનો પુરવઠો, ટેક્નોલોજીકલ અપગ્રેડેશન, મજબૂત ગ્લોબલ સપ્લાય ચેઇન અને ભવિષ્યની વૈશ્વિક માંગને પહોંચી વળવા જરૂરી જંગી રોકાણ જેવા મુદ્દાઓ આ બેઠકના કેન્દ્રમાં રહ્યા હતા. મુકેશ અને અનંત અંબાણીએ ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગમાં અમેરિકન કંપનીઓ સાથે સંયુક્ત ભાગીદારી કરવાની તૈયારી દર્શાવી છે. અમેરિકન વિદેશ મંત્રીની આ મુલાકાત આગામી સમયમાં બંને દેશોની ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે કોમર્શિયલ ભાગીદારીના નવા દ્વાર ખોલી શકે છે.

Tags: reliance us commercial tie up
Previous Post

રશિયાનો યુક્રેન પર હુમલો: પાંચના મોત

Next Post

ફેક વીડિયોના આધારે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં 25.5 કરોડના ડ્રગ્સ સાથે 3 ઝડપાયા
તાજા સમાચાર

અમદાવાદમાં 25.5 કરોડના ડ્રગ્સ સાથે 3 ઝડપાયા

October 22, 2026
ફેક વીડિયોના આધારે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો
આંતરરાષ્ટ્રીય

ફેક વીડિયોના આધારે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો

October 22, 2026
રશિયાનો યુક્રેન પર હુમલો: પાંચના મોત
આંતરરાષ્ટ્રીય

રશિયાનો યુક્રેન પર હુમલો: પાંચના મોત

October 22, 2026
Next Post
ફેક વીડિયોના આધારે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો

ફેક વીડિયોના આધારે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો

અમદાવાદમાં 25.5 કરોડના ડ્રગ્સ સાથે 3 ઝડપાયા

અમદાવાદમાં 25.5 કરોડના ડ્રગ્સ સાથે 3 ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In