• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 22, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ફેક વીડિયોના આધારે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો

ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને આપ્યો જડબાતોડ જવાબ

dharmendravaghela by dharmendravaghela
2026-10-22 12:03:44
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ફ્રાંસમાં મોંઘવારી અને જીવનનિર્વાહના વધતા ખર્ચ સામે ફાટી નીકળેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનો અને આગચંપી વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે ગંભીર રાજદ્વારી ટકરાવ સર્જાયો છે. ટ્રમ્પે ફ્રાંસમાં ચાલી રહેલી લૂંટફાટ અને હિંસા માટે સીધા મુસ્લિમ, પ્રવાસીઓ અને શિથિલ ઈમિગ્રેશન નીતિઓને જવાબદાર ઠેરવી મેક્રોનને તાત્કાલિક સરહદો સીલ કરવાની સલાહ આપી હતી.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્રાંસ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બની જશે એવા નિવેદનથી રોષે ભરાયેલા ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ટ્રમ્પનું નામ લીધા વિના તેમના દાવાઓને સંપૂર્ણ પાયા વિહોણા,અસ્વીકાર્ય અને મૂર્ખતાભર્યા ગણાવી જડબાતોડ જવાબ આપતાં ગંભીર આક્ષેપો પણ કર્યા છે. સમગ્ર
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ લખ્યું હતું કે ફ્રાંસ આગ અને હિંસામાં સળગી રહ્યું છે, તેથી હવે મેક્રોને વધુ મોડું કર્યા વગર દેશની તમામ સરહદો બંધ કરી દેવી જોઈએ અને કડક હાથે પરિસ્થિતિ પર કાબૂ મેળવવો જોઈએ. મેક્રોને આક્ષેમ કર્યો છે કે પ્રવાસીઓ કે ઈસ્લામવાદીઓએ ફ્રાંસ પર કબજો જમાવી લીધો હોવાના દાવા સાવ ખોટા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેક ટેક્નોલોજીની મદદથી બનાવટી દ્રશ્યો, ફોટાઓ અને હિંસાના ફેક વીડિયો વાઈરલ કરાઈ રહ્યા છે, જે હકીકતમાં ફ્રાંસમાં ક્યારેય જોવા જ નથી મળ્યા. મેક્રોને વધુમાં એવું પણ ઉમેર્યું હતું કે કેટલાક વિદેશી નેતાઓ પોતાના દેશની આંતરિક ચૂંટણીઓ અને રાજકીય પ્રચારમાં ફાયદો મેળવવા માટે ફ્રાંસની મુશ્કેલીઓ અને એઆઈ ફેક કન્ટેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે, જે તદ્દન અયોગ્ય છે.

Tags: french president emmanuel macron
Previous Post

રિલાયન્સ-યુએસ કોમર્શિયલ ટાઇ-અપ: જામનગર બનશે ગ્લોબલ ડીપ-ટેક અને ન્યૂ એનર્જી ઇનોવેશનનું મુખ્ય કેન્દ્ર

Next Post

અમદાવાદમાં 25.5 કરોડના ડ્રગ્સ સાથે 3 ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં 25.5 કરોડના ડ્રગ્સ સાથે 3 ઝડપાયા
તાજા સમાચાર

અમદાવાદમાં 25.5 કરોડના ડ્રગ્સ સાથે 3 ઝડપાયા

October 22, 2026
રિલાયન્સ-યુએસ કોમર્શિયલ ટાઇ-અપ: જામનગર બનશે ગ્લોબલ ડીપ-ટેક અને ન્યૂ એનર્જી ઇનોવેશનનું મુખ્ય કેન્દ્ર
તાજા સમાચાર

રિલાયન્સ-યુએસ કોમર્શિયલ ટાઇ-અપ: જામનગર બનશે ગ્લોબલ ડીપ-ટેક અને ન્યૂ એનર્જી ઇનોવેશનનું મુખ્ય કેન્દ્ર

October 22, 2026
રશિયાનો યુક્રેન પર હુમલો: પાંચના મોત
આંતરરાષ્ટ્રીય

રશિયાનો યુક્રેન પર હુમલો: પાંચના મોત

October 22, 2026
Next Post
અમદાવાદમાં 25.5 કરોડના ડ્રગ્સ સાથે 3 ઝડપાયા

અમદાવાદમાં 25.5 કરોડના ડ્રગ્સ સાથે 3 ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In