• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, November 10, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સ્પેનમાં હાઇ સ્પીડ ટ્રેન અકસ્માતમાં 68 લોકોનાં મોત, 80 લોકો ઘાયલ

બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં : અકસ્માતને પગલે મેડ્રિડ અને એન્ડાલુસિયામાં ટ્રેન વ્યવહાર બંધ કરાયો

dharmendravaghela by dharmendravaghela
2026-10-29 11:43:00
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મધ્ય સ્પેનમાં બુધવારે એક હાઇ સ્પીડ ટ્રેન ટ્રેક પર રોકાયેલી બીજી ટ્રેનનાં પાછળનાં ભાગ સાથે ટકરાઇ ગઇ હતી. આ ટક્કરને કારણે ટ્રેનનાં બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં અને ઓછામાં ઓછા ૬૮ લોકોનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.બુધવારે સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલા એન્ડાલુસિયા વિસ્તારમાં બે ટ્રેનો અથડાતા ૮૦ લોકો ઘાયલ થયા છે તેમ એક અધિકારી એડીફે પત્રકારોને અહીં જણાવ્યું હતું.
બુધવારે સવારે ૯ વાગ્યા આસપાસ રેનફે- ટ્રેન કંપની અને ઇરિયો ટ્રેન કંપનીની બંને હાઇસ્પીડ ટ્રેનો પાટનગર મેડ્રિડ તરફ અત્યંત ઝડપે જતી હતી ત્યાં એન્ડાલુસિયા વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. સત્તાવાળાઓ આ અકસ્માતનું કારણ શોધી રહ્યા છે તેમજ કેટલાને ઈજાઓ થઈ છે તે શોધી રહ્યા છે.
આ અકસ્માત પછી મેડ્રિડ અને એન્ડાલુસિયા વિસ્તારમાં ટ્રેન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. ઘટના એમ બની હતી કે એક ટ્રેન બીજી ટ્રેનના પાછળના ભાગે અથડાઈ પડી હતી તેથી કેટલીયે બોગીઓ પાટા ઉપરથી ઉતરી પણ પડી હતી.
આ માહિતી આપતા અધિકારી એડીફે ‘એક્સ’ પોસ્ટ ઉપર જણાવ્યું હતું કે, ટી.વી. બ્રોડકાસ્ટર કેસ્ટીલ્લા લા મન્યાએ ટી.વી. ઉપર જણાવ્યું હતું કે આ ટ્રેનની બોગીઓ પૈકી એક બોગી તો બીજી બોગી ઉપર ચઢી ગયેલી જોવા મળે છે. આ બંને ટ્રેનના મેટલ (પતરા) પણ વળી ગયેલા દેખાય છે, તેની પેનલ્સ તૂટી ગઈ હતી અને બોગીઓના અન્ય ટુકડાઓ જ્યાં ત્યાં રેલ ટ્રેકની બંને બાજુએ વિખરાયેલા જોવા મળે છે. આ અકસ્માત પછી તરત જ ઇમર્જન્સી સર્વિસીઝ કામે લગાડવામાં આવી હતી. તે પેસેન્જર્સને તત્કાળ ભાંગેલી બોગીઓમાંથી સાચવીને બહાર કાઢી એમ્બ્યુલન્સમાં સુવડાવી દીધા હતા. સાથે આ ટીમો કેટલી હદ સુધી નુકસાન થયું છે. તેનો અંદાજ લગાવી રહી હતી.

Tags: spain highspeed train accident
Previous Post

 રશિયાના જાસૂસી સેટેલાઇટે હુથીઓને સાઉદી અરબ પર હુમલામાં મદદ કરી

Next Post

ટ્રમ્પનો આદેશ મળતાં જ 96 કલાકમાં ઈરાન પર મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરવા અમેરિકા તૈયાર

dharmendravaghela

dharmendravaghela

Related News

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે
તાજા સમાચાર

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે

November 7, 2026
દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો
તાજા સમાચાર

દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો

November 7, 2026
ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત
તાજા સમાચાર

ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત

November 7, 2026
Next Post
ટ્રમ્પનો આદેશ મળતાં જ 96 કલાકમાં ઈરાન પર મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરવા અમેરિકા તૈયાર

ટ્રમ્પનો આદેશ મળતાં જ 96 કલાકમાં ઈરાન પર મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરવા અમેરિકા તૈયાર

પીએમ મોદીના હસ્તે બનાસકાંઠામાં 14000 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહર્ત

પીએમ મોદીના હસ્તે બનાસકાંઠામાં 14000 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહર્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In