• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, November 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત

dharmendravaghela by dharmendravaghela
2026-11-05 11:45:37
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સંઘપ્રદેશ દમણમાં દારૂનું ગેરકાયદે વેચાણ અને હેરાફેરી રોકવા પોલીસે મોડે મોડે કામગીરી હાથ ધરી હતી. જેમાં ભીમપોર સ્થિત કમલા વાઇન શોપ પર પોલીસે દરોડો પાડીને ગેરકાયદે રાખવામાં આવેલા દારૂની 500થી વધુ પેટી ઝડપી પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 10થી વધુ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશનને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે કમલા વાઇન શોપ પર અચાનક દરોડો પાડયો હતો.
તપાસ દરમિયાન મોટા પાયે દારૂનો જથ્થો મળી આવતા પોલીસે સમસ્ત માલ જપ્ત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે આ જથ્થો દમણ એક્સાઇઝ વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી છે. દમણમાં દારૂના ગેરકાયદે વેચાણ, સંગ્રહ અને સપ્લાય પર નજર રાખવાની મુખ્ય જવાબદારી આબકારી વિભાગની છે. જોકે, પોલીસ દ્વારા સતત લાખો રૂપિયાનો ગેરકાયદે દારૂ પકડવામાં આવી રહ્યો છે, ત્યારે સ્થાનિક સ્તરે એક્સાઇઝ વિભાગની નિષ્ક્રિયતા હાલ ચર્ચામાં છે. જો પોલીસ જ સતત ગેરકાયદે અડ્ડાઓ અને વાઇન શોપ પર કાર્યવાહી કરતી હોય તો એક્સાઇઝ વિભાગની ઉદાસીનતાનું કારણ શું હોય, તેવો સવાલ પણ લોકોમાંથી ઉઠી રહ્યો છે.

Tags: bhimporeDAMANwine shop raid
Previous Post

મથુરા, અયોધ્યા, કાશીના મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકી

Next Post

દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ
તાજા સમાચાર

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ

November 5, 2026
દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ
તાજા સમાચાર

દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ

November 5, 2026
મથુરા, અયોધ્યા, કાશીના મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકી
તાજા સમાચાર

મથુરા, અયોધ્યા, કાશીના મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકી

November 5, 2026
Next Post
દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ

દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In