• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, November 10, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પેરાગ્વેમાં રાતો-રાત સત્તાપલટો! રાષ્ટ્રપતિ પેનાને પદ પરથી હટાવી નજર કેદ કરાયા

dharmendravaghela by dharmendravaghela
2026-11-07 12:49:17
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સત્તાની ટોચ પર બેઠેલા શાસકો જ્યારે નાણાકીય સંસ્થાઓ સાથે મિલીભગત કરીને પ્રજાના પૈસા જોખમમાં મૂકે છે, ત્યારે તેનું પરિણામ કેટલું ગંભીર હોઈ શકે તેનો દાખલો પેરાગ્વેમાં સામે આવ્યો છે. પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેનાને ઉએનો બૅન્કના પતન અને નાણાકીય ગેરરીતિઓ સાથે જોડાયેલા કૌભાંડમાં સેનેટ દ્વારા સર્વાનુમતે મહાભિયોગ ચલાવીને સત્તા પરથી હટાવી દેવામાં આવ્યા છે. સત્તા છીનવાયાના ગણતરીના કલાકોમાં જ પ્રોસિક્યુટર્સે તેમની સામે ધરપકડનું વોરંટ પણ બહાર પાડી દીધું છે, જેના કારણે સમગ્ર દક્ષિણ અમેરિકાના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પેરાગ્વેમાં ‘ઉએનો બૅન્ક’ (નામની એક ખાનગી ડિજિટલ બૅન્ક અચાનક ડૂબી ગઈ, જેના કારણે આશરે 30 લાખ સામાન્ય લોકોના પૈસા અને ખાતાઓ બ્લોક થઈ ગયા. તપાસમાં બહાર આવ્યું કે તત્કાલીન રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પહેલાં આ જ બૅન્કમાં શેરહોલ્ડર હતા અને તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને બૅન્કના જ એક પૂર્વ અધિકારીને બૅન્કિંગ રેગ્યુલેટ)ના વડા બનાવી દીધા હતા. આટલું જ નહીં, કાયદાકીય મર્યાદા બહાર જઈને સરકારી પેન્શન ફંડના 35.5 કરોડ ડૉલર પણ નિયમો નેવે મૂકીને આ ખાનગી બૅન્કમાં જમા કરાવી દીધા હતા. જ્યારે બૅન્કનું સંકટ ઘેરું બન્યું અને લોકો રસ્તા પર આવ્યા, ત્યારે રાષ્ટ્રપતિએ કાનૂની રક્ષણ મેળવવા રાજીનામાનો દાવ ખેલ્યો; પરંતુ સેનેટે રાજીનામું ફગાવી 44-0થી મહાભિયોગ ચલાવી તેમને સત્તા પરથી હટાવી દીધા, તેમની આજીવન ઈમ્યુનિટી રદ કરી અને તેમને ઘરમાં નજરકેદ કર્યા, જ્યારે ઉપરાષ્ટ્રપતિ પેડ્રો અલિયાનાએ દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
————————-

Tags: house arrestparaguaypresident
Previous Post

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઉજવી દિવાળી

Next Post

ટ્રમ્પને મારવાની ફિરાકમાં ફરતો વેનેઝુએલાનો યુવક હથિયારો સાથે ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે
તાજા સમાચાર

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે

November 7, 2026
દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો
તાજા સમાચાર

દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો

November 7, 2026
ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત
તાજા સમાચાર

ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત

November 7, 2026
Next Post
ટ્રમ્પને મારવાની ફિરાકમાં ફરતો વેનેઝુએલાનો યુવક હથિયારો સાથે ઝડપાયો

ટ્રમ્પને મારવાની ફિરાકમાં ફરતો વેનેઝુએલાનો યુવક હથિયારો સાથે ઝડપાયો

ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત

ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In