• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, November 14, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

1 ડિસે.થી આયુષ્માન યોજનામાં મોટા ફેરફારની તૈયારી

112 બીમારીઓની સારવાર-ઓપરેશન માત્ર સરકારી હોસ્પિટલોમાં જ થશે

dharmendravaghela by dharmendravaghela
2026-11-13 11:00:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આયુષ્માન ભારત યોજના હેઠળ દેશભરમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે 112 બીમારીઓના પેકેજ અને ઓપરેશન ખાનગી હોસ્પિટલોમાંથી હટાવીને માત્ર સરકારી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટી દ્વારા અગાઉ 23 પેકેજો સરકારી હોસ્પિટલો માટે આરક્ષિત કરવામાં આવ્યા હતા. હવે 1 ડિસેમ્બર સુધી અન્ય 89 પેકેજોને પણ આરક્ષિત કરવા માટે તમામ રાજ્યોના સ્વાસ્થ્ય ઓથોરિટીને દિશા-નિર્દેશો મોકલવામાં આવ્યા છે. આ નવી સૂચિ ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ (TMS) માં લાગુ કરવામાં આવશે. જોકે, કયા પેકેજો ખાનગી હોસ્પિટલોમાંથી હટાવવા કે નહીં તેનો અંતિમ નિર્ણય રાજ્યોના હાથમાં રહેશે.
આ આરક્ષિત પેકેજોમાં સ્ત્રી રોગ (ગાયનેકોલોજી), સામાન્ય શસ્ત્રક્રિયા (જનરલ સર્જરી), માનસિક રોગ, જનરલ મેડિસીન, ઓર્થોપેડિક્સ, કાન-નાક-ગળા (ENT) અને નેત્ર રોગ વિભાગો સાથે જોડાયેલી બીમારીઓનો સમાવેશ થાય છે
આ 112 પેકેજોમાં ડે કેર સારવાર, શસ્ત્રક્રિયા (ઓપરેશન) અને અન્ય લાંબી બિમારીઓની સારવાર સામેલ છે. જેમાં હાઈ રિસ્ક ડિલિવરી, આલ્કોહોલ લીવર ડિસીઝ, ગંભીર એનિમીયા (લોહીની ઊણપ), પેન્ક્રિયાટાઈટિસ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા-ઉલટી (ડાયરિયા), બાયોપ્સી, સિસ્ટ, ફિસ્ટુલા, ગર્ભાશયનું ઓપરેશન (હિસ્ટ્રેક્ટમી), મોતિયાબિંદ, માનસિક વિકાર (મેન્ટલ ડિસઓર્ડર), ચિંતા (એન્ઝાઈટી), હાડકાનું ફ્રેક્ચર અને ઈએનટી લગતી સારવારોનો મુખ્યત્ત્વે સમાવેશ થાય છે. નિષ્ણાતોના મતે, ખાનગી હોસ્પિટલો પર થતો ખર્ચ ઘટાડવા અને સરકારી હોસ્પિટલોની સુવિધાઓને મજબૂત કરીને દર્દીઓને સીધો લાભ પહોંચાડવાનો આ મુખ્ય હેતુ છે. અગાઉથી જ આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુ સહિતના અનેક રાજ્યોમાં આ વ્યવસ્થા આંશિક રીતે લાગુ કરવામાં આવી છે.

Tags: ayushman yojana treatment change
Previous Post

દિલ્હીના રામલીલા મેદાનમાં વધુ એક મોટા આંદોલનનું એલાન

Next Post

લદાખમાં સોનમ વાંગચુક સામે તંત્રની કાર્યવાહી, 60 દિવસ માટે જાહેર ગતિવિધિઓ પર પ્રતિબંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

UAEમાં ગોઝારો અકસ્માત: 23 વાહનો એકબીજા સાથે અથડાતાં ભારતીયો સહિત 14 લોકોનાં મોત
આંતરરાષ્ટ્રીય

UAEમાં ગોઝારો અકસ્માત: 23 વાહનો એકબીજા સાથે અથડાતાં ભારતીયો સહિત 14 લોકોનાં મોત

November 13, 2026
વૈશ્વિક સ્તરે માઇક્રોસોફ્ટની સેવા ઠપ! આઉટલુક અને માઇક્રોસોફ્ટ 365નું સર્વર ઠપ્પ:કરોડો યુઝર્સ પ્રભાવિત
આંતરરાષ્ટ્રીય

વૈશ્વિક સ્તરે માઇક્રોસોફ્ટની સેવા ઠપ! આઉટલુક અને માઇક્રોસોફ્ટ 365નું સર્વર ઠપ્પ:કરોડો યુઝર્સ પ્રભાવિત

November 13, 2026
મણિપુરમાં ફરી હિંસા ભડકી! એક મહિલાનું મોત થતાં 48 કલાક સુધી બંધનું એલાન
તાજા સમાચાર

મણિપુરમાં ફરી હિંસા ભડકી! એક મહિલાનું મોત થતાં 48 કલાક સુધી બંધનું એલાન

November 13, 2026
Next Post
લદાખમાં સોનમ વાંગચુક સામે તંત્રની કાર્યવાહી, 60 દિવસ માટે જાહેર ગતિવિધિઓ પર પ્રતિબંધ

લદાખમાં સોનમ વાંગચુક સામે તંત્રની કાર્યવાહી, 60 દિવસ માટે જાહેર ગતિવિધિઓ પર પ્રતિબંધ

CM ચૌધરી, પ્રશાંત કિશોર,રોહિણી-લાલુ એક મંચ પર દેખાતા બિહારનું રાજકારણ ગરમાયું

CM ચૌધરી, પ્રશાંત કિશોર,રોહિણી-લાલુ એક મંચ પર દેખાતા બિહારનું રાજકારણ ગરમાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In