• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, November 14, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મણિપુરમાં ફરી હિંસા ભડકી! એક મહિલાનું મોત થતાં 48 કલાક સુધી બંધનું એલાન

જિલ્લામાંથી તમામ સુરક્ષા દળોને હટાવી લેવા કરાઈ માંગણી

dharmendravaghela by dharmendravaghela
2026-11-13 11:15:59
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મણિપુરમાં છેલ્લા કેટલાય સમયથી હિંસાત્મક માહોલ ચાલી રહ્યો છે. અત્યારે ફરી મણિપુરમાં હિંસા ભડકી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે કાંગપોકપી જિલ્લામાં શંકાસ્પદ ઉગ્રવાદીઓના બે જૂથો વચ્ચે ગોળીબાર થયો તેમાં એક કુકી સમુદાયની મહિલાનું મોત થયું છે, જ્યારે અન્ય બે લોકો ઘાયલ પણ થયાં છે. આ ઘટના બાદ કુકી સમુદાય દ્વારા જિલ્લામાં 48 કલાક સુધી સંપૂર્ણ બંધનું એલાન કરવામાં આવ્યું છે.
કુકી સમુદાય દ્વારા બંધના એલાન સાથે આ જિલ્લામાંથી તમામ સુરક્ષા દળોને હટાવી લેવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. આ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સુરક્ષાદળો નાગરિકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યાં છે. આ સ્થિતિને જોતા અત્યારે હિંસા ફરી ઉગ્ર બનશે તેવું લાગી રહ્યું છે. મણિપુરમાં છાશવારે આવી હિંસા જોવા મળે છે, જેમાં કેટલાક લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે.
વર્તમાનમાં જે હિંસા ભડકી છે તેના કારણ વિશે હજી કોઈ સત્તાવાર વિગતો પ્રકાશમાં આવી નથી. પરંતુ આમાં કુકી સમુદાયની મહિલાનું મોત થયું તેના કારણે આ સમુદાય ભારે રોષે ભરાયો છે અને બંધના એલાનની ધમકી આપી છે. મણિપુરમાં આ સમુદાયો વચ્ચે વર્ષોથી હિંસા થતી આવી છે. જેમાં સ્થાનિક લોકો વધારે પરેશાન થઈ રહ્યાં છે. આ મામલે હવે સરકાર દ્વારા કેવી કાર્યવાહી અને પગલા ભરવામાં આવશે તે જોવાનું રહેશે.

Tags: mahila motmanipurviolence
Previous Post

આજથી ચાર દિવસીય છઠ મહાપર્વનો પ્રારંભ

Next Post

વૈશ્વિક સ્તરે માઇક્રોસોફ્ટની સેવા ઠપ! આઉટલુક અને માઇક્રોસોફ્ટ 365નું સર્વર ઠપ્પ:કરોડો યુઝર્સ પ્રભાવિત

dharmendravaghela

dharmendravaghela

Related News

UAEમાં ગોઝારો અકસ્માત: 23 વાહનો એકબીજા સાથે અથડાતાં ભારતીયો સહિત 14 લોકોનાં મોત
આંતરરાષ્ટ્રીય

UAEમાં ગોઝારો અકસ્માત: 23 વાહનો એકબીજા સાથે અથડાતાં ભારતીયો સહિત 14 લોકોનાં મોત

November 13, 2026
વૈશ્વિક સ્તરે માઇક્રોસોફ્ટની સેવા ઠપ! આઉટલુક અને માઇક્રોસોફ્ટ 365નું સર્વર ઠપ્પ:કરોડો યુઝર્સ પ્રભાવિત
આંતરરાષ્ટ્રીય

વૈશ્વિક સ્તરે માઇક્રોસોફ્ટની સેવા ઠપ! આઉટલુક અને માઇક્રોસોફ્ટ 365નું સર્વર ઠપ્પ:કરોડો યુઝર્સ પ્રભાવિત

November 13, 2026
આજથી ચાર દિવસીય છઠ મહાપર્વનો પ્રારંભ
તાજા સમાચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In